________________
શ્રી બૃહસંગ્રહણી સૂત્રમ. કેઈપણ સ્થાને પરિધિ વધવા માત્રથી એક અહોરાત્રના ૩૦ મુસંબંધી માનમાં વિપર્યાસ થતો નથી પરંતુ ક્રમે ક્રમે પરિધિ વધવાથી ૬૦ મુ. માં મંડળ પૂર્ણ કરવા સૂર્યની મુહૂર્ત ગતિ પૂર્વ પૂર્વ કરતાં વિશેષ વૃદ્ધિવાળી થતી જાય છે) અને બે અહોરાત્રનાં મુહૂર્તો ૬૦ છે તેથી તે તે મંડલના પરિધિ પ્રમાણને સાઠવડે ભાંગી નાંખીએ ત્યારે એક મુહૂર્તની ગતિ સ્વત: નીકળી આવે છે એ નિયમ પ્રમાણે સર્વામંડળના ૩૧૫૦૮૯ ૦ ના પરિધિને ૬૦ મુહૂર્ત વડે ભાગતાં પ૨૫૧૬ ની ગતિ પ્રાપ્ત થાય છે. બીજા મંડળના ૩૧૫૧૦૭ ૦ પરિધિને ૬૦ મુહૂર્ત વડે ભાગતાં પ૨૫ આવે છે એમ પ્રતિમંડલે વૃદ્ધિગત થતા પરિધિ સાથે ૬૦ વડે ભાગ ચલાવી, મુહૂર્તગતિમાન પ્રાપ્ત કરતાં સર્વ બાહ્યમંડળે જઈએ ત્યારે તે સર્વબાહ્ય મંડળના (વાસ્તવિક ૩૧૮૩૧૪ -૩૮ અંશ કિન્તુ વ્યવહારથી) ૩૧૮૩૧૫ ૦ ના પરિધિ પ્રમાણને ૬૦ વડે ભાગતાં પ૩૦૫૫ ૦ ની મુહૂર્તગતિ આવે છે, એ પ્રમાણે દક્ષિણાયન સમાપ્ત થાય. ત્યારબાદ સર્વબાહ્યમથી પાછા ફરતા પરિધિની હાનિ થતી હોવાથી અને તેથી મુહૂર્ત ગતિની પણ ન્યૂનતા થતી હોવાથી અર્વાફ મંડળે૫૩૦૪૭ મુ ગતિમાન હોય, ત્યારપછી ક્રમશ: ઉત્તરાયણમાં પાછો આવતાં પૂર્વવત્ મુહૂર્તગતિમાન વિચારી લેવું, અથવા બીજા મંડળની લઈ બીજી રીતે મુહૂર્તગતિમાન લાવવું હોય તો પૂર્વ પૂર્વના પ્રત્યેક મંડળના પરિધિમાં ૧૮ યે વૃદ્ધિ થતી હોવાથી કેવળ ૧૮ યોની મુહૂર્તગતિ કાઢવા ૬૦વડે ભાગવા, ૧૮નો ભાગ ન ચાલતો હોવાથી ૧૮૪૬૦=૧૦૮૦ અંશ આવ્યા તેને ૬૦ મુ. ભાગતાં ૨૬ પ્રમાણ મુ. ગતિ પ્રતિમંડળે (પૂર્વ પૂર્વના મંડળની મુહૂર્તગતિમાં) વૃદ્ધિવાળી થાય છે. કૃતિ પ્રતિમુદ્ર્નાતિમાનનામઝદ્વારકાT I ७ प्रतिमंडळे द्रष्टिपथप्राप्तिप्ररूपणाः
કેઈપણ મંડળ દષ્ટિપથ અંતર કાઢવા પ્રથમ એક દિવસે સૂર્ય કેટલું ક્ષેત્ર પ્રકાશિત કરે તે જાણવું જોઈએ, માટે વિવક્ષિત જે મંડળ દષ્ટિપથ કાઢવું હોય તે મંડળે સૂર્યનું જે મુહૂર્ત ગતિમાન હોય તે એકબાજુમાં મૂકે, વળી તેજઈચ્છિતમંડળે જે દિનમાન વર્તતું હોય તે રકમને મુળ ગતિમાન સાથે ગુણાકાર કરવો, જે જવાબ આવે તે સૂર્ય તે મંડળે તેટલા જનનું ક્ષેત્ર એક દિવસમાં પ્રકાશિત કરે, હવે અહીંઆ એવો એક નિયમ છે કે વિવક્ષિત જે મંડળે સૂર્ય જેટલું ક્ષેત્ર પ્રકાશિત કરે તેથી બરાબર અર્ધક્ષેત્ર પ્રમાણ દર રહેલા મનુષ્યોને જેમકે સર્વાધ્યમંડળે સૂર્યની મુવ ગતિ પર૫૧૨૬ છે અને દિનમાન ૧૮