________________
શ્રી બૃહસંગ્રહણી સૂત્રમ. ફેર પડે એટલે સૂર્ય સર્વબાહ્યમંડળે દર ગયો તેથી સમુદ્ર તરફ આતપક્ષેત્રની પહોળાઈ સર્વબાહામંડળ પરિધિના 4 જેટલી (૬૩૬૬૩ ૦ ) અને ત્યાંજ અંધકાર ક્ષેત્રની પહોળાઈ–અંધકાર વ્યાસ સર્વબાહ્યમંડળ પરિધિના જેટલી (૯૫૪૯૪ ચો.) હોય છે એટલે કે સર્વા. મંડળ અપેક્ષાએ તાપક્ષેત્ર 1 ન્યૂન જ્યારે અંધકાર ક્ષેત્રમાં ની વૃદ્ધિ થઈ. સંપIRાતિ વિચાર
હારના અને અંદરના મંડળોમાં રહેલા સૂર્યોના તા૫ક્ષેત્રને અનુસાર આતપ અને અંધકાર ક્ષેત્રની વૃદ્ધિ-હાનિ થાય છે, આથી જ્યારે સૂર્ય સર્વથી અંદરના મંડળે આવે ત્યારે તેઓ નજીક અને તેથી તીવ્ર તેજ-તાપવાળા હોવાથી દિવસના પ્રમાણની વૃદ્ધિ (ગ્રીષ્મઋતુઅો ૧૮ મુવ ) થાય છે, તે કારણે અત્ર તીવ્ર તાપ લાગે છે અને તે જ કાળે અંધકાર ક્ષેત્રનું અ૫ત્વ હોવાથી રાત્રિમાન પણ અ૯પ હોય છે.
વળી બન્ને સૂર્યો જ્યારે સર્વ બાહ્યમંડળમાં હોય ત્યારે તેઓ ઘણે દૂર હોવાથી મંદતેજવાળા દેખાય છે, અને અત્ર દિનમાન ટૂંકુ થાય છે. જ્યારે અંધકાર ક્ષેત્રની વૃદ્ધિ અને તેથી રાત્રિમાન ઘણું વૃદ્ધિવાળું હોય છે, જ્યારે તાપક્ષેત્ર સ્વ૯પ હોય છે અને તેને કારણે તે કાળે જગમાં હિમ (ઠંડી) પણ પડે છે. [ હેમન્ત ઋતુ ] . વળી જે મંડળમાં તાપક્ષેત્રને જેટલું વ્યાસ હોય તેથી અર્ધ પ્રમાણ પૂર્વ અને પશ્ચિમમાં સૂર્યના કિરણનો પ્રસાર–ફેલાવો હોય અને તેટલે જ દૂરથી સૂર્ય તે મંડળે જોઈ શકાય, જેમકે સર્વોમંડળે સૂર્યો હોય ત્યારે એક સૂર્યાશ્રયી પૂર્વ–પશ્ચિમ કિરણ વિસ્તાર ૪૭૨૬૩ ૦ હોય, ઉત્તર-દક્ષિણમાં–મેરૂતરફ ૪૪૮૨૦૦, સમુદ્ર તરફ ૩૩૩૩૩ ચો. અને દ્વીપમાં ૧૮૦ ૦ હોય છે.
એ પ્રમાણે સર્વબાહ્યમંડળે બન્ને સૂર્યો વિચરતા હોય ત્યારે પૂર્વ પશ્ચિમ કિરણ વિસ્તાર ૩૧૮૩૧ યોહ, મેરૂતરફ સમુદ્રમાં ૩૩૦ ૦, દ્વીપની અંદર ૪૫ હજાર , છે અને વળી લવણસમુદ્રમાં શિખા તરફ ૩૩૦૦૩ ૦ છે.
તિ તિર્થન્ન કિરણવિસ્તાર છે. અને ઊર્ધ્વ કિરણ વિસ્તાર ૧૦૦ પેટ અને અધો–નીચે વિસ્તાર ૧૮૦૦ ૦ છે, કારણકે સમભૂતલથી બને સૂર્યો પ્રમાણુગુલવડે (૧૬૦૦ ગાઉના જન પ્રમાણે ) ૮૦૦ ચો. ઉંચા છે અને સમભૂલથી પણ એક હજાર ચો. જેટલા નીચાશુમાં અધોગ્રામ આવેલાં છે અને ત્યાં સુધી તે બનને સૂર્યોના તાપનાં કિરણે પ્રસરે છે. આથી ૮૦૦ ૦ ઉપર અને ૧૦૦૦ ૦ નીચેના થઈ ૧૮૦૦૦ નો અવિસ્તાર થયો. શુતિ કર્થગ્નો વિરવિસ્તાર છે