________________
આતપ-અંધકાર ક્ષેત્ર.
૪૩
સાતપક્ષેત્રના ફ્રોઝાદ-વિરાર–આ તાપક્ષેત્રની આકૃતિ મેરૂ પાસે અર્ધ વલયાકાર જેવી થતી હોવાથી તેની મેરૂ પાસેની પહેળાઈ મેરની પરિધિના ત્રણ દશાંશ ( % ) એટલે ૪૮૬૮ જેટલી હોય છે, ત્યાંથી માંડી ક્રમશઃ પહોલાઈમાં વિસ્તારવાળી થતી સમુદ્ર તરફ પહોળાઈ અન્તર્મડળની (સર્વાભ્યન્તર ) પરિધિના ત્રણદશાંશ જેટલી (૯૪૫૩૬ ૦ % ભાગની) હોય છે.
આ તાપક્ષેત્રની બન્ને પ્રકારની પહેળાઈ (મેરૂ તથા લવણ સઢ તરફની) અનવસ્થિત-અનિશ્ચિત છે કારણ કે દક્ષિણાયનમાં પ્રકાશ ક્ષેત્રમાં ક્રમે ક્રમે હમેશાં
ભાગ ક્ષેત્ર જેટલી હાનિ થાય છે જ્યારે દક્ષિણાયનની સમાપ્તિ થઈ ઉત્તરાયણને આરંભ થતાં પુનઃ ઘટેલા તેહી જ તાપક્ષેત્રના વિસ્તારમાં પુનઃ ક્રમશ: તે ભાગે વૃદ્ધિ થતી આવે છે અને એથી મૂલ પ્રમાણ આવીને ઉભું રહે છે. આથી સૂર્ય
જ્યારે સર્વબાહ્યમંડળે પહોંચે છે ત્યારે 5 જેટલું ક્ષેત્ર ઘટાડે છે અને પાછા ફરી સર્વાત્યન્તરે આવે ત્યારે પુન: { વધારે છે આ ક્ષેત્ર ગમનની હાનિ-વૃદ્ધિ ૬ મુહૂર્તમાં ગમન કરી શકાય તેટલી જ હોય છે કારણ કે સાડી ત્રીશ મંડળે એક સૂર્ય ૧ મુહૂર્તમાં ગમન કરી શકાય તેટલું ક્ષેત્ર વધારે (ઘટાડે પણ) છે.
इति आतपक्षेत्राकृतिविचारः । aધવા ક્ષેત્રાતિ વિવાદ-હવે બેઉ સૂર્ય જ્યારે સર્વથી અંદરના[સભ્યન્તર) મંડળે હોય ત્યારે અન્ય પુરૂષની જેમ પ્રકાશની પાછળ લાગેલા અંધકાર ક્ષેત્રની આકૃતિ પણ ઊર્ધ્વમુખવાળાં પુષ્પના જેવી છે એનું મેરથી માંડી લવણ પર્યન્તનું લંબાઈ પ્રમાણ આતપવત્ સમાન હોય છે કારણ કે દિનપતિ સૂર્ય અસ્ત પામે છે ત્યારે (પ્રકાશવત્ ) મેરૂની ગુફા આદિમાં પણ અંધકાર છવાઈ જતો હોવાથી આ અંધકાર ક્ષેત્રની આકૃતિ પ્રકાશક્ષેત્રવત્ સમજવી.
એ અંધકાર ક્ષેત્રની સર્વાહ મંડળે પહોળાઈ મેરૂની આગળ મેરૂની પરિ. ધિના જેટલી અર્થાત્ ૬૩૨૪ જેટલી છે, અને લવણસમુદ્ર તરફ અન્તમેડલની પરિધિના જ જેટલી અર્થાત્ ૩૩૧૭ ચે. ની હોય છે. કારણ કે સર્વા. મંડળે ઉત્કૃષ્ટદિને અંધકારક્ષેત્રપૂન હોય છે.
આ પ્રમાણે સર્વાભ્યમંડળે ઉત્કૃષ્ટ દિને કર્કસંક્રાંતિમાં સૂર્યના આતપ તથા અંધકારક્ષેત્રનું સ્વરૂપ કહ્યું. હવે સર્વબાહ્યમંડળનું કહે છે.
નવા કપ-હવે જ્યારે બન્ને સૂર્યો સર્વથી હારના મંડળે આવે છે ત્યારે તાપક્ષેત્ર અને અંધકારક્ષેત્રના આકાર આદિનું સ્વરૂપ તે પૂર્વવત (તાપક્ષેત્ર પ્રસંગે કહ્યું તેમજ ) સમજવું! ફક્ત સમુદ્ર તરફ પહોળાઈના પ્રમાણમાં