________________
સવ'ત્સરના પ્રત્યેક રાત્રિદિવસનું પ્રમાણુ,
૧
ગ્રન્થામાં પણ એ જ થનના નિશ્ચય માટે ભરતક્ષેત્રમાં આઠ પ્રહર સુધી સૂર્યના પ્રકાશ હાવાનુ જણાવવામાં આવે છે, તે પણ ઉપરની વાતને વધુ પુષ્ટિ આપે છે. એથી અમેરીકામાં આ ક્ષેત્રની અપેક્ષાએ સૂર્યોદય દશ કલાક મેાડા થાય છે. કારણ કે સૂર્યને પેાતાને પ્રકાશ ત્યાં હાંચાડતાં આપણી અપેક્ષાએ વિલંબ થાય છે, સૂર્ય પેાતાને પ્રકાશ વધારેમાં વધારે તિચ્છી શ્રેણીએ ભરત તરફ ૪૭૨૬૩ ચા॰ આપે છે જ્યારે આ પાશ્ચાત્ય દેશે તેથી ઘણા દૂર દૂર આવેલા છે. એટલે કે અહીં દિવસ હાય ત્યારે ત્યાં રાત્રિ હાય છે અને ત્યાં રાત્રિ હોય ત્યારે અહીં દિવસ હાય છે. એ કારણથી અમેરીકાને મહાવિદેહ પવાની મૂર્ખાઈ કરવી તે વિચાર શૂન્યતા છે. આ વિચારણાને વધુ ન લખાવતાં અહીં જ સમાપ્ત કરીએ છીએ. કૃતિ તૃતીયદ્વારXKળા 1 ४ चारप्ररूपणा [ प्रतिमंडले क्षेत्रविभागानुसाररात्रि - दिवसप्ररूपणाः
-
સર્વાં॰ મં॰ પ્રવળા;—ચેાથુ’ ‘ ચારપ્રરૂપણા ” નું દ્વાર કહેવાય છે એમાં પ્રથમ સર્વો॰ મંડળના ૩૧૫૦૮૯ ચે૦ ઘેરાવાના દવિભાગ કલ્પવા જેથી પ્રત્યેક વિભાગ ૩૧૫૦૮ ચે॰ પરિધિ પ્રમાણને હાય, એ દશ ભાગમાંથી ત્રણ ભાગને ઉત્કૃષ્ટ દિવસે એક સૂર્ય પ્રકાશિત કરે છે, જયારે બીજો સૂર્ય એની સન્મુખના તેટલા જ પ્રમાણના ત્રણ વિભાગને પ્રકાશિત કરે છે, તેથી સામ-સામી થઇ ૬ વિભાગમાં દિવસ હાય, ખાકી વચ્ચે ખમ્બે વિભાગ રહ્યા એમાં ( કુલ ચાર વિભાગમાં ) રાત્રિ હાય છે, આ પ્રમાણે ઉત્કૃષ્ટ દિવસે દશ વિભાગની વ્યવસ્થા સર્વા મંડળે થઈ.
હવે સર્વાભ્ય॰ મંડળે જધન્યદિવસ હાય ત્યારે બેઉ સૂર્યા સામ-સામી દિશાના ખએ વિભાગને પ્રકાશિત કરે છે, તેથી ચાર વિભાગમાં દિવસ અને શેષ ૬ વિભાગમાં રાત્રિ હાય છે.
આ પ્રરૂપણા ૧૮ ૩૦ દિનમાન હૈાય ત્યારે સમજવી, ત્યાર પછીના પ્રતિમંડળે પ્રકાશક્ષેત્ર ક્ષેત્રથી ઘટે અને જ્યારે તે પ્રમાણે થી રાત્રિક્ષેત્ર વધતુ જાય, એમ કરતાં સૂર્ય જ્યારે સમાહ્યમંડળે આવે ત્યારે મને સૂર્યો સખાદ્યમંડળ રિધિના ભાગને ક્રિસ લેસ્યાથી પ્રકાશિત કરે અને શેષ ભાગને અંધકારથી વ્યાપ્ત કરે છે એ પ્રમાણે સૂર્ય સબાહ્યમ ડળેથી પાછા સર્વાભ્યમંડળે આવતાં પ્રકાશ ક્ષેત્રમાં ક્રમશ: ૐ ભાગથી વૃદ્ધિ કરે જ્યારે અંધકાર ક્ષેત્રમાં ભાગની ન્યૂનતા કરે. જેથી ઉક્ત કથન મુજબ સર્વાભ્યમંડળે ભાગ ક્રિસ લેફ્સાથી પ્રકાશિત હાય,
;