________________
w
શ્રી બૃહતસંગ્રહણી સૂત્રમ. આ પ્રમાણે સૂર્યોના પ્રકાશક્ષેત્રના દશાંશની કલ્પના પુષ્કરદ્વીપ સુધી વિચારવી. प्रकाश्यक्षेत्रनी आकृति संबंधि विचार;
સર્વા. મંડળે રહેલા અને સૂર્યોના આ આતપ–પ્રકાશક્ષેત્રની આકૃતિ ઉંચા મુખવાળાં નાળવાવાળાં પુષ્પના જેવી છે આથી તે મેરૂ તરફ અર્ધવલયાકાર જેવી રહે છે જ્યારે સમુદ્ર તરફ ગાડાની ઉંધીના મૂળ ભાગના આકાર જેવી થાય છે, આથી મેરૂ તરફ સંકેચાએલી અને સમુદ્રમણી વિસ્તૃત ભાવને પામેલી હોય છે.
મતક્ષેત્રના ઢવા તથા વિસ્તા–વળી બને (પ્રત્યેક) આકૃતિ મેરૂથી ઉત્તર અને દક્ષિણ દિશામાં લંબાઈને રહેલી છે પ્રત્યેક આકૃતિની શરૂઆત મેરૂના અન્તભાગથી શરૂ થઈ લવણસમુદ્ર મધ્યે પૂર્ણતાને પામેલી હોવાથી તેની (મેરૂથી માંડી લવણસમુદ્ર પર્વતની) લંબાઈ ૭૮૩૩૩ ચેટ છે, આમાંથી કેવળ જબજગતિ સુધીનું ક્ષેત્ર પ્રમાણ ગણુએ તે ૫૦૦૦ ૦ થાય અને શેષ ૩૩૩૩૩ ચોલવણ સમુદ્રમાં પ્રત્યેક આકૃતિનું એક બાજુએ હોય.
* આ પ્રમાણે જેઓના મતે સૂર્યનો પ્રકાશ મેરથી પ્રતિઘાત પામે છે તેમને મતે સમજવું.
પરંતુ જેઓ, સૂર્ય પ્રકાશ પ્રતિઘાત પામતો નથી, પરંતુ મેરૂની મહાન ગુફાઓમાં પણ ફેલાય છે તેઓના મતે મેરૂ પર્વતથી અર્ધ વિસ્તારવાળી મેરૂની મહાગુફાઓના પાંચહજાર જન સહિત (૪૫૦૦૦+૫૦૦૦) ૪૫ હજાર યે ભેળવિને ૮૩૩૩૩ ૦ તાપક્ષેત્ર પ્રમાણ કહેવું.
આ તાપક્ષેત્ર પૂર્વ પશ્ચિમ દિશામાં હોય ત્યારે તે જ પ્રમાણે લંબાઈ (પહોળાઈ)ની વ્યવસ્થા યથાયોગ્ય વિચારવી.
સઘળાય મંડળમાં વિચારતાં તાપક્ષેત્રની લંબાઈ હમેશાં અવસ્થિત રહે છે, કારણ કે વિપર્યાસ તો પહોળાઈમાં જ પરિધિની વૃદ્ધિ અનુસાર અંદરહાર મંડળે આવતાં જતાં સૂર્યના પ્રકાશ–અંધકાર ક્ષેત્રમાં હોઈ શકે છે.
૮૦–એટલે કે પ્રત્યેક આકૃતિમાં સૂર્યાશ્રયી દિશા વિચારવી ઘટે છે અર્થાત તે તે આકૃતિમાં સૂર્યને મધ્યબિન્દુ ગણું ઉત્તરદક્ષિણ લંબાઈ અને પૂર્વ–પશ્ચિમ ગત સર્વત્ર (અવ્યવસ્થિતપણે) પહોળાઈ વિચારવાની છે જે ચિત્ર જોવાથી સ્પષ્ટ જણાઈ આવશે.
૮૧–પરંતુ એટલું વિશેષ સમજવું કે જેમ સૂર્ય બહિર્મડળે જતો જાય તેમ તાપેક્ષેત્ર પ્રથમ મંડળની અપેક્ષાએ પ્રતિમંડળે ક્રમશઃ દૂર દૂર ખસતું અને લવણ તરફ વધતું જાય પરંતુ તાપક્ષેત્રની લંબાઈનું પ્રમાણ તો અવસ્થિત જ રહે.