Book Title: Trailokya Dipika Aparnam Bruhat Sangrahani Sutra Savishesharth Sachitra Sayantrak
Author(s): Yashovijay Upadhyay, 
Publisher: Muktikamal Jain Mohanmala

View full book text
Previous | Next

Page 40
________________ શ્રી બૃહત્સ ંગ્રહણી સૂત્રમ. આ ઉપરથી ૧૮ મુ॰ નું નિમાન વિવક્ષિત તે ક્ષેત્રામાં સૂર્યાદયથી સૂર્યાસ્ત સુખી અસ્તિત્વ ધરાવતા પ્રકાશાશ્રયી લેવાનું છે. 32 શકા—અહીંઆ જિજ્ઞાસુને કદાચ શંકા થાય કે સર્વાભ્ય૦ મડલે ગતિ કરતા સૂર્ય જ્યારે નિષધપર્વત ઉપર આવે ત્યારે ભરતક્ષેત્રમાં થતા ઉદય કેટલા દૂરથી દેખાય. સમાધાન—આના સમાધાનમાં સમજવું જે નિષધ ઉપર સૂર્ય આવે ત્યારે કિરણૈાના પ્રસાર એટરીના પ્રકાશવત્ સૂર્યની સન્મુખ દિશામાં જ હાય છે એમ હેતું નથી, પરંતુ પ્રકાશ તા ચારે દિશામાં હાય છે, એમાં મેરૂ તરફ્ ૪૪૮૨૦ ચા, લવણુસમુદ્ર દિશા તરફ્ ૩૩૩૩૩ૐ યા॰ (દ્વીપમાં ૧૮૦ યા॰ ) જ્યારે ઉત્તર તરફ્ સિદ્ધશિલા, અ ચન્દ્રાકાર કે તીરકામઠાકારે ભરતના માનવીને તે સૂર્ય ૪૭૨૬૩ ચા॰ દૂરથી દેખાય અને તે સૂર્ય સ્થાનની પાછલી દિશામાં એરવત તરફ પણ મંડલાકારે તેટલા જ પ્રમાણમાં કિરણેાના પ્રસાર હાય. વર્તમાનના પાશ્ચાત્ય દેશના સમાવેશ થાં કરવા તે ? પ્રશ્ન—વર્તમાનના એશિયા-યુરોપ-આફ્રિકા-આસ્ટ્રેલિયાદિને સમાવેશ જૈન દ્રષ્ટિએ ગણાતાં જમૂદ્રીપના (અથવા જંબૂદ્વીપના સાત ક્ષેત્રા પૈકી ) એક ભરતક્ષેત્રવતી છ ખડા પૈકી કયા ખડામાં સમાવેશ થાય છે ? ઉત્તર—વૈતાઢ્ય પર્વત તેમજ વૈતાઢ્ય પર્વતને ભેદ્દી લવસમુદ્રમાં મળનાર ગંગા તથા સિન્ધુથી ભરતક્ષેત્રના છ વિભાગેા થયેલા છે. તે છ વિભાગા પૈકી નીચેના ત્રણ વિભાગમાં ( દક્ષિણા ભરતમાં) પાંચે દેશને સમાવેશ માનવા એ ઉચિત સમજાય છે, અને એ પ્રમાણે માનવામાં કાઈ વિરાધ આવતા હેાય તેમ જણાતું નથી કારણકે ભરતક્ષેત્રની હેાળાઇ પર૬ ૦ ૬ કળા છે અને નીચેના અર્ધો વિભાગમાં રહેલા ત્રણ ખંડની પહેાળાઇ સમગ્ર પ્રમાણુની અપેક્ષાએ અ` પ્રમાણથી ન્યૂન પ્રમાણ છે, તે પણ પાશ્ચાત્ય વિદ્રાના દક્ષિણ ધ્રુવથી ઉત્તરધ્રુવનું જેટલા માઇલ પ્રમાણુ અંતર માને છે તેના કરતાં જરૂર દક્ષિણા ભરતના ત્રણ વિભાગનું પ્રમાણ વિશેષાધિક છે, કારણકે પૂર્વ સમુથી—પશ્ચિમ સમુદ્રપર્યંત ભરતક્ષેત્રની લંબાઇ ૧૪૪૭૧ ચા॰ પ્રમાણ છે. જ્યારે સમગ્ર પૃથ્વીના એક છેડાથી બીજા છેડા પર્યંતની ( પરિધિની ) લખાઈ લગભગ ૨૫૦૦૦ માઇલ પ્રમાણ મનાય છે. પૂર્વ પશ્ચિમ વ્યાસ ૭૯૨૬ માઈલ અને ઉત્તર-દક્ષિણ વ્યાસ ૭૯૦૦ માઇલ પ્રમાણ છે. એ અપેક્ષાએ વમાનમાં

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64