________________
શ્રી બૃહત્સંગ્રહણી સૂત્રમ.
પૂરાય, તેમાં મેરૂની અપેક્ષાએ વ્યાઘાતિક સર્વાભ્યન્તરમડળ અંતર જે ૯૯૬૪૦ ચા॰ તે પ્રક્ષેપતાં યથાર્થ ૧૦૦૬૬૦ ચા॰ પ્રમાણ આવી રહે છે.
“આ વખતે ભારત સૂર્ય મેરૂથી અગ્નિખૂણે મેરૂથી ૪૫૩૩૦ ચેાજન દૂર સમુદ્રમાં સર્વે બાહ્યમંડળે હાય છે—જ્યારે બીજો ઐરવત સૂર્ય સમશ્રેણીએ–મેરૂથી વાયવ્ય કાણમાં મેરૂથી ૪૫૩૩૦ યા॰ દૂર હેાય છે, આ પ્રમાણે તે જ મંડળસ્થાને જો ચન્દ્ર વ તા હોય તેા ચન્દ્ર ચન્દ્રને પણ પરસ્પર અંતર પ્રમાણ ૧૦૦૬૬૦ ચેાજનનું બરાબર આવે.”
U
આવી રીતે સર્વ ખાદ્યમ ડલે બન્ને બાજુએ રહેલા લવણુસમુદ્રગત સૂર્યો જ્યારે પાછા ફરતાં અર્વાક્ ( ઉપાન્ત્ય-૧૮૩ મા ) મંડળે પ્રવેશે ત્યારે પ્રતિમંડળે પાંચ યાજન અને ૩૫ ભાગ જેટલી અમાધાની હાનિ થાય તેથી ૧૮૩ મા મંડળે સૂર્ય સૂર્યને પરસ્પર અમાધા–અંતર ( મેરૂબ્યાઘાતસહ−૧૦૦૬૬૦ ૫ ચે૦ ૩૫ ભાગ) ૧૦૦૬૫૪ યાજન અને ૨૬ ભાગ જેટલું હાય, આ પ્રમાણે જેમ જેમ સૂર્ય અંદરના મંડળેામાં પ્રવેશ કરતાં જાય તેમ તેમ પ્રતિમંડળે ૮ ૫ યા૦ ૩૫ ભાગ ' અખાધા ઘટાડતાં જતાં અને સ્વસ્વમંડળ ચેાગ્ય ઈચ્છિત મંડળ પ્રમાણને પ્રાપ્ત કરતા થકા જ્યારે બન્ને સૂર્ય પુન: સર્વાભ્યન્તરમંડળે પ્રવેશી સામસામી દિશાગત આવે ત્યારે અને સૂર્યની પૂર્વોક્ત ૯૯૬૪૦ યાજન પ્રમાણ જે અખાધાં દર્શાવી હતી તે પુનઃ ખરાબર આવી રહે.
॥ તિ મ′હે-મળ્યુઝે સૂર્યોઃ ૧૧માધાનિહવળમ્ ॥
तस्मिन् समाप्ते च मण्डलाबाधा प्ररूपणाऽऽख्यं चतुर्थ द्वारं समाप्तम् ॥
[મઙજમઙોઃ ૫૫મન્સUSEળાઃ—સૂર્યના મંડળાનું પરસ્પર અન્તર પ્રમાણ એ યાજન છે, તેને યુક્તિપૂર્વક લાવવુ હાય તા સૂર્યના વિમાન પ્રમાણ પડતા જે સૂર્ય મંડળના ૪ ભાગ પ્રમાણ વિસ્તાર તેને સર્વ મડળાનું કુલ વિસ્તાર પ્રમાણુ લાવવા સારૂ ૧૮૪ એ ગુણીએ ત્યારે ૧૪૪ યા॰ ૪ ભાગ કેવળ સૂર્ય મંડળેાના કુલ વિસ્તાર આવે, આ વિસ્તારને સૂર્ય મડળના ૫૧૦ યા. { ભાગ પ્રમાણુ ચારક્ષેત્રમાંથી બાદ કરતાં ૩૬૦ ચેાજન ખાકી રહે, તે કેવળ અંતર ક્ષેત્ર પ્રમાણ સૂર્યના ૧૮૩ મંડળાનું આવ્યુ, પ્રત્યેક મંડળનું અંતર પ્રમાણ લાવવા સારૂ ૧૮૩ વડે ભાગ ચલાવીએ તેા ૨ ચેાજન પ્રમાણુ અંતર પ્રત્યેક મંડળનુ જે કહ્યું તે આવી રહેશે.]
[ સૂચના—પૂર્વે જણાવ્યા પ્રમાણે પાંચ દ્વાર પૈકી ચાર દ્વારનું વર્ણ ન કર્યું, પાંચમુ યર અથવા ગતિદ્વારપ્રરૂપણા કહેવાય છે, તે પ્રરૂપણા પ્રાનપુરૂષાના કથન મુજબ સાત દ્વારથી કરાય છે. એમાં પ્રથમ સુગમતા માટે સૂર્યોદય વિધિ સહિત અ મંડલ સંસ્થિતિ, ૨–પ્રતિવર્ષ સૂર્ય મ`ડળેાની ગતિની સંખ્યા પ્રરૂપણા, ૩–સંવત્સરના પ્રત્યેક દિવસ તથા રાત્રિના પ્રમાણની પ્રરૂપણા, ૪–પ્રતિમંડળે ક્ષેત્ર વિભાગાનુસાર રાત્રિ-દિવસ પ્રરૂપણા, ૫–પ્રતિમ`ડળાને પરિક્ષેપ-પરિધિ, ૬-પ્રતિમડળે સૂર્યનુ પ્રતિમુહૂત ગતિમાન અને ૭–પ્રતિમ`ડળે દૃષ્ટિપથપ્રાપ્તિપ્રરૂપણા કહેવાશે. ]