Book Title: Trailokya Dipika Aparnam Bruhat Sangrahani Sutra Savishesharth Sachitra Sayantrak
Author(s): Yashovijay Upadhyay, 
Publisher: Muktikamal Jain Mohanmala

View full book text
Previous | Next

Page 20
________________ ૧૮ શ્રી બૃહસંગ્રહણું સૂત્રમ. આગળ ધીમે ધીમે સભ્યન્તરમંડળને ચરતો ચરતે તે સર્વાઇમથી અનનર-દ્વિતીયમંડલાભિમુખ ગમન કરતો થકો જ્યાં પહોંચવું છે તે મંડળની કોટીને અનુલક્ષી કઈ એવા પ્રકારની ( વી#િ1 ) ગતિવિશેષ કરીને એવી રીતે મંડળ પરિભ્રમણ કરે છે કે જેથી એક અહોરાત્ર ચાર પર્યન્ત સર્વા. મંડળથી નીકળેલ તે સૂર્ય જ્યારે સર્વા મંડળના પ્રથમ ક્ષણસ્થાનથી ૨ ૦ ૬ ભાગ દૂર ક્ષેત્રે પહોંચે ત્યારે દક્ષિણુદ્ધના સર્વાભ્યન્તરમંડળથી સંક્રમી મેથી વાયવ્યમાં આવેલા–ઉત્તર દિશાવતી આવેલા દ્વિતીય અદ્ધમંડળની સીમામાં આદિ પ્રદેશ આવે, અર્થાત્ બીજા મંડળની કેટી ઉપર પ્રથમ ક્ષણે આવી જાય, ત્યારબાદ તે સૂર્ય તેવા પ્રકારની ગતિવિશેષ કરીને પ્રથમ ક્ષણથી આગળ આગળ ધીમે ધીમે ગમન કરતો કરતો દીપકની જેમ મેરૂના ઉત્તર ભાગને પ્રકાશિત કરતો નુતન વર્ષના અહેરાવ્યાવસાને ૨૦ ૬ ભાગક ક્ષેત્ર વ્યતિક્રમે અને દિનમાનમાં - ભાગ મુની હાનિ કરતે થકે તે સૂર્ય દક્ષિણાદ્ધમંડલને વટાવી પુન: દક્ષિણદિશાગત આવેલા ત્રીજા અર્ધમંડળની સીમામાં–કોટી ઉપર પ્રથમ ક્ષણે આવે. આ પ્રમાણે નિશ્ચયથી ઉક્ત ઉપાયવડે કરીને તે તે મંડળના આદિ પ્રદેશમાં દાખલ થઈ પ્રથમ ક્ષણથી આગળ આગળ ધીમે ધીમે દરેક (દક્ષિણ પૂર્વગત મંડળમાંથી ઉત્તર પશ્ચિમગત મંડળોમાં, ઉત્તર પશ્ચિમગત મંડળોમાંથી દક્ષિણ પૂર્વગત મંડળમાં ) અદ્ધ અદ્ધ મંડલેમાં કોઈ એક એવા પ્રકારની વિશિષ્ટ ગતિના ગમનવડે કરીને સંક્રમણ–પરિભ્રમણ કરતો, ઉત્તરથી–દક્ષિણમાં અને દક્ષિણથી–ઉત્તરમાં ગમનાગમન કરતે પ્રતિ અહોરાત્રમાં ૨ ૦ ૪૮ ભાગ ક્ષેત્ર વિતાવતા, પ્રતિમંડળે તે તે ઉત્કૃષ્ટ દિનમાનમાંથી જે ભાગની હાનિ કરતા જ્યારે જઘન્યરાત્રિમાનમાં તેટલી જ વૃદ્ધિમાં નિમિત્તરૂપ થતો એવો તે સૂર્ય સર્વાભ્યન્તરમંડળની અપેક્ષાએ ઉત્તરદિશાગત આવેલા ૧૮૨ મા મંડલે–અહિભૂત-સર્વબાહ્યમંડળે ઉત્તરાદ્ધમંડળે પહોંચે છે. એ જ પ્રમાણે સર્વબાહ્યમંડળેથી આવેલે ઉત્તર પશ્ચિમદિશાવતી સૂર્ય પણ જ્યારે સભ્યન્તરના ઉત્તરાદ્ધ મંડળે પ્રથમ ક્ષણે આવી પ્રથમક્ષણથી ઊર્ધ્વ ધીમે ધીમે કઈ એવા પ્રકારની ગતિવિશેષ કરીને તે સભ્યન્તરના ૬૭–આ સંબંધમાં પરતીર્થિકોની વિપરીત ૧૧ પ્રતિપત્તિ છે તેવી જ રીતે દિનરાત્રિમાનમાં ૧૮, મુ. ગતિમાં છે, તાપક્ષેત્ર વિષયમાં ૧૨, તેના સંસ્થાન વિષયમાં ૧૬, લેસ્થામાં ૨૦, મંડળ પરિધિમાં ૩, ડલસંસ્થાનમાં ૮, જમ્મુ-અવગાહનામાં ૫ એમ જાદા જાદા વિષય ઉપર જાદી જાદી વિપરીત માન્યતાઓ છે તે અત્રે ન આપતાં શ્રીસૂર્ય પ્રાપ્તિથી જોઈ લેવા ભલામણ કરીએ છીએ.

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64