Book Title: Trailokya Dipika Aparnam Bruhat Sangrahani Sutra Savishesharth Sachitra Sayantrak
Author(s): Yashovijay Upadhyay, 
Publisher: Muktikamal Jain Mohanmala

View full book text
Previous | Next

Page 27
________________ સ'વત્સરના પ્રત્યેક રાત્રિક્રિસનું પ્રમાણુ, મં એ પ્રમાણે સર્વ ખાદ્યમડળમાંથી અભ્યન્તર મડલે આવતા પ્રત્યેક સૂર્યને પ્રત્યેક મંડળે એએક અહેારાત્ર કાળ (સ્વસ્વ અ—અ મંડળ ચરતા) થતા જાય છે. એ પ્રમાણે સર્વાભ્યન્તરમંડળથી સ`બાહ્યમ ડળે જનાર સૂર્ય ને પણ પ્રતિમંડળે એએક અહારાત્રકાળ થાય છે—એ ઉત્તરાયણન–દક્ષિણાયનના (૧૮૩૧૧૮૩) કાળ ભેગા કરતાં ૩૬૬ દિવસ પ્રમાણ થાય છે, જે દિવસે એક સંવત્સર પ્રમાણુ છે. ॥ इति द्वितीयद्वारप्ररूपणा ॥ ३ संवत्सरना प्रत्येक रात्रि - दिवसोनी प्रमाण प्ररूपणा : જ્યારે અને સૂર્ય સર્વાન્તરમંડળે દક્ષિણના તથા ઉત્તરના અ મડળામાં હેાય ત્યારે દિનમાન ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્ત પ્રમાણુ હાય છે, કારણ કે ઉત્તરાયણકાળ પેાષ માસમાંથી શરૂ થઇ આષાઢમાસે ૬ માસ કાળ પ્રમાણુ પૂર્ણ થવા આવે છતે તે કાળ અંતિમ હદે પહોંચ્યા હાય છે અને સર્વબાહ્યમંડળના દ્વિતીય મંડળથી આરંભાતા ઉત્તરાયણ કાળમાં (સૂર્ય જેમ જેમ સ માદામ`ડળામાંથી સર્વાભ્યન્તરમંડળામાં પ્રવેશ કરતા જાય તેમ તેમ ) દિવસ ક્રમેક્રમે વૃદ્ધિગત થતા જાય છે. અને આ સૂર્ય જ્યારે સર્વાભ્યન્તરમંડળે પ્રથમક્ષણે આવે તદા ઉત્તરાયણની સમાપ્તિના અંતિમ મડળે આવી પહોંચ્ચા કહેવાય છે, તેથી તે અંતિમ મંડળે દિનમાન ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્ત પ્રમાણુ હાય તે સહજ છે. ત્યારબાદ સર્વાભ્યન્તર મંડળે આવી ચુકેલા સૂર્ય દક્ષિણાયનના આરંભ કરતા સબાહ્યમડલ સ્થાન તરફ઼ે જવાની ઈચ્છાથી જેમ જેમ અન્ય અન્ય મડળેામાં ગતિ કરતા જાય તેમ તેમ નિરંતર ક્રમશ: દિવસ ટુંકાતા જાય, એટલે જ્યારે તે બન્ને સૂર્યાં સર્વાભ્યન્તર મંડળ ફ્રી નૂતનસંવત્સરને કરનાર દ્વિતીય મંડળમાં પ્રથમક્ષણે પ્રવેશ કરે ત્યારે એક જ મંડળ આશ્રયી સૂર્યની ગતિ વૃદ્ધિમાં એક મુહૂર્તના ૐ ભાગ મુહૂર્તનું નિમાન એછું થઈ જાય, જ્યારે ખીજી માજી સર્વાભ્યન્તરમંડળે જે રાાત્રનુ પ્રમાણુ હતુ તેમાં તેટલી જ મુહૂર્તની પ્રથમક્ષણે વૃદ્ધિ થતી જાય [ કારણ કે અહારાત્રનુ સિદ્ધ ૨૪ કલાક ૩૦ મુહૂર્તનુ જે પ્રમાણ તે તે યથાર્થ રહેવુ જ જોઇએ ], એ જ પ્રમાણે એ સૂર્ય જ્યારે નૂતન સૂર્ય સંવત્સરના ખીજા અહેારાત્રમાં અથવા તે સર્વાભ્યન્તર ભડળની અપેક્ષાએ ત્રીજા મંડળમાં પ્રથમક્ષણે પ્રવેશ કરી જાય તદા ર્ ભાગ દિનમાન ખીજા મંડળના નિમાન પ્રમાણમાંથી પ્રથમક્ષણે ઘટે, [ સોભ્યન્તર ભાગ ૪

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64