Book Title: Trailokya Dipika Aparnam Bruhat Sangrahani Sutra Savishesharth Sachitra Sayantrak
Author(s): Yashovijay Upadhyay, 
Publisher: Muktikamal Jain Mohanmala

View full book text
Previous | Next

Page 28
________________ શ્રી બૃહસ ગ્રહણ સૂત્રમ. મંડળની અપેક્ષાએ જ ભાગ મુહૂર્ત દિનમાન ઘટે ] જ્યારે રાત્રિ પ્રમાણમાં તેટલી જ વૃદ્ધિ થતી જાય. આ પ્રમાણે પ્રત્યેકમંડળે સભ્યન્તરમંડળના ૧૮ મુત્ર પ્રમાણ દિનમાનમાંથી અથવા પૂર્વ પૂર્વ મંડળના દિનમાનમાંથી એક મુહૂર્તના એકસટ્ટીયા બે ભાગ= ભાગની પ્રથમક્ષણે હાનિ થતાં થતાં અને તે પ્રમાણે પૂર્વ પૂર્વના રાત્રિ પ્રમાણમાં પ્રથમક્ષણે તેટલી જ ( ર ભાગ મુકની ) વૃદ્ધિ થતાં થતાં, અને સૂર્યો જ્યારે જ્યારે તેવા પ્રકારની એક ગતિ વિશેષ કરીને અનન્તર અનન્તર મંડળમાં ધીમેધીમે આદિ પ્રદેશે થઈ પ્રવેશ કરતાં સૂર્યસંવત્સર મંડળઅપેક્ષાથી ૧૮૩ મા મંડળમાં (સૂર્ય સંવત્સર મંડળને પ્રારંભ બીજા મંડળથી શરૂ થાય છે માટે સૂર્ય સંવત્સરમંડળની અપેક્ષાએ ૧૪ મું મંડળ તે ૧૮૩ મું ગણત્રીમાં આવે) અર્થાત્ સર્વબાહ્યમંડળમાં સર્વાભ્યન્તરમંડળને દક્ષિણવતી સૂર્ય ઉત્તરમાં અને ઉત્તરવતી સૂર્ય દક્ષિણમાં આવે ત્યારે પૂર્વે સર્વાભ્યન્તરમંડળે જે ૧૮ મુહૂર્તનું દિનમાન હતું તેમાંથી એકંદર ભાગ મુહૂર્ત પ્રમાણ દિનમાન ઘટે. તે ભાગના મુહૂર્ત કાઢવા ૩૬૬ ભાગને એકસઠુવડે ભાગતા કુલ ૬ મુહૂર્ત પ્રમાણ દિનમાન સભ્યન્તરમંડળના ૧૮ મુહૂર્ત પ્રમાણમાંથી ઘટી જવાથી ૧૨ મુહૂર્ત પ્રમાણ દિનમાન સર્વબાહ્યમંડળે સૂર્ય હોય ત્યારે હાય, એ પ્રમાણે પૂર્વોક્ત નિયમાનુસાર સર્વાભ્યન્તર મંડળના ૧૨–મુહૂર્ત રાત્રિ પ્રમાણમાં વધારે કરવાને હેવાથી સૂર્ય સર્વબાહામંડળે પહોંચે ત્યારે તેટલી જ ૬ મુહૂર્ત પ્રમાણ વૃદ્ધિ સવાટ મંડળના ૧૨ મુ. રાત્રિ પ્રમાણમાં કરવાથી ૧૮ મુહૂર્ત પ્રમાણ લાંબી રાત્રી સૂર્ય સર્વબાહામંડળે હોય ત્યારે હોય, આ પ્રમાણે દિનમાનમાં ન્યૂનતા અને રાત્રિમાનમાં વૃદ્ધિ “દક્ષિણાયન” પ્રસંગે થઈ. એ પ્રમાણે સર્વબાહ્યમંડળે પહોંચેલા સૂય જ્યારે તે અંતિમ મંડળથી સંક્રમણ કરીને તેની પૂર્વેના–( સભ્ય મંડળની અપેક્ષાએ) ૧૮૩ માં મંડળમાં દક્ષિણવતી ઉત્તરાર્ધ્વમંડળમાં–ઉત્તરવતી દક્ષિણાદ્ધમંડળમાં પ્રવેશ કરે ત્યારે ઉત્તરાયણ આરંભાતી હોવાથી તેમજ દિવસ વૃદ્ધિગત થવાને હોવાથી ( ન્યૂન થયેલા ) દિનમાનમાં ન મુહૂર્તાશની વૃદ્ધિ સર્વબાહ્યમંડળ ગત જે દિનમાન હતું તેમાં કરતાં જવું અને તેટલાજ પ્રમાણે જે મુહૂઔંશની સર્વબાહ્યમંડલના રાત્રિમાનમાં પ્રતિમંડળે કમેકમે ઓછી કરતાં જવું, આ પ્રમાણે દિનમાન વધતું જાય અને રાત્રિ ટુંકાતી જાય, એમ કરતાં કરતાં જ્યારે તે બને સૂર્યો દક્ષિણથી ઉત્તર અને ઉત્તરથી દક્ષિણાદ્ધના મંડળમાં પ્રથમ ક્ષણે પ્રવેશ કરતા કરતા ઉત્તરે રહેલા સર્વાભ્યન્તરમંડળે પ્રથમ ક્ષણે

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64