________________
૧૪
શ્રી બૃહત્સંગ્રહણી સૂત્રમ્.
मेरुं प्रतीत्य प्रत्येकमण्डलाश्रिता अबाधा; २
પૂર્વે મેરૂ અને સર્વાભ્યન્તરમંડળ વચ્ચેની અબાધા કહી, હવે મેરૂથી પ્રત્યેક અથવા કાઈપણ મંડળની અખાધા કેટલી હાય ? તે સમજવા માટે સર્વાભ્યન્તર—( પ્રથમ મંડળથી ખીજા મંડળના અન્તભાગ સુધીનું અન્તરાલ ( અંતર ) પ્રમાણુ ૨ યા૦ અને રૃ ભાગ પ્રમાણ છે, તેથી આ અખાધાસભ્યન્તરમંડળ અને મેરૂ વચ્ચેની પૂર્વે જે ૪૪૮૨૦ ચે॰ અખાધા આવી છે તેમાં પ્રક્ષેપવાથી મેથી ખીજું મંડળ ૪૪૮૨૨ ચેા॰ અને ભાગની અખાધાએ રહેલુ છે એવા જવાબ આવશે, એ પ્રમાણે તૃતીય મંડળની અખાધા જાણુવા માટે પણ ખીજા મંડળથી ત્રીજા મંડળ વચ્ચેના ૨ યા૦ ૦ૢ ભાગ પ્રમાણને પુન: બીજા મંડળની આવેલ ૪૪૮૨૨ યા૦ ૪૬ ભાગ અખાધામાં પ્રક્ષેપવાથી મેરૂથી ત્રીજા મ`ડળની ૪૪૮૨૫ ૦ પ્ ભાગ પ્રમાણુ અખાધાઆવશે, એ પ્રમાણે સર્વાભ્યન્તરમંડળથી માંડીને પ્રત્યેકમળાની ઉક્ત (૨ ચૈા) અંતર પ્રમાણ અખાધા પૂર્વે કાઢેલ મેરૂ અને સર્વાભ્યન્તરમંડળ વચ્ચેની (૪૪૮૨૦) અબાધા પ્રમાણમાં વધારતાં જતાં ( અને સાથે સાથે ઇચ્છિત મંડળની પણ અખાધા કાઢતાં કાઢતાં) જ્યારે સબાહ્ય-અતિમમંડળ સુધી પહોંચીએ ત્યારે ત્યાં ૧૮૪મું અતિમમંડળ-મેથી સ`ખાહ્યમડળ પ્રથમક્ષણે ૪૫૩૩૦ ચેાજનપ્રમાણ અખાધાએ રહેલુ હાય છે.
એ વખતે ભારતસૂર્ય મેરૂપર્વતથી (૪૫૩૩૦ ચે॰ દૂર) અગ્નિખૂણે સમુદ્રમાં રહેલે હાય છે અને તેની જ વક્ર ( ખુણાથી ખુણે! ) સમશ્રેણીએ મેરૂથી વાયવ્યકાણુમાં બીજો એરવતસૂર્ય (મેરૂથી ૪૫૩૩૦ ચા॰ દૂર) રહેલા હાય છે.
[ અહીંઆ આવેલી ૪૫૩૩૦ ચેાજન અબાધા પ્રમાણમાંથી મેરૂથી સર્વાયન્તરમડળ અખાધાપ્રમાણે જે ૪૪૮૨૦ યાજન તે ખાદ કરતાં ૫૧૦ યેાજનનુ ચારક્ષેત્ર પ્રાપ્ત થાય અને તેમાં અ ંતિમમંડળના { ભાગ વિમાન વિષ્ણુમ્ભ મેળવતાં ૫૧૦ o ભાગ પ્રમાણ સૂર્ય મંડળેાનુ ચારક્ષેત્ર પણ આવી શકે છે.] ॥ इति मेरुं प्रतीत्य प्रतिमण्डलमबाधा ॥
अथ सूर्ययोः प्रतिमण्डलं परस्परमबाधा व्यवस्था :
જ્યારે જમ્બુદ્વીપના બન્ને સૂર્ય સર્વાભ્યન્તર ( પ્રથમ ) મડળે હોય એટલે
૬૪–આ ૨ યા૦ અને ૪૮ ભાગ ઉપર કહેવાના આશય એ છે કે સર્વાભ્યન્તરમંડળના અ ંતિમ ભાગથી લઇને ખીજું મડળ ર યા॰ દૂર છે અને એ બીજા મંડળને એક યેાજનના ૪૮ ભાગને વિસ્તાર તે અબાધામાં ભેગેા લેવાનેા છે.