Book Title: Trailokya Dipika Aparnam Bruhat Sangrahani Sutra Savishesharth Sachitra Sayantrak
Author(s): Yashovijay Upadhyay, 
Publisher: Muktikamal Jain Mohanmala

View full book text
Previous | Next

Page 8
________________ શ્રી બૃહતસંગ્રહણી સૂત્રમહવે ૧૮૪ મંડળનાં અંતર ૧૮૩ છે, ૧૮૩ અંતરનું ક્ષેત્ર ૩૬૬ , તો એક અંતરનું ક્ષેત્ર કેટલું? એ પ્રમાણે ત્રિરાશી કરતાં=ર જન પ્રમાણ અંતરક્ષેત્ર થાય, એવો જવાબ નીકળશે. હૃતિ તરક્ષેત્ર માનવા ૨ | ३-सूर्यमंडलसंख्या तव्यवस्था च;સૂર્યનાં એકંદર ૧૮૪ મંડળો છે, તે પૈકી ૬૫ મંડળો જમ્બુદ્વીપમાં છે અને તે જંબુદ્વીપમાં ૧૮૦ ૦ અવગાહીને રહેલા છે પરંતુ તે ૬૫ મંડળોનું સામાન્યતઃ ચારક્ષેત્ર એકસો એંસી જનપ્રમાણુ કહેવાય. અહીંઆ શંકા થશે કે ૬૫ મંડળોનાં ૬૪ આંતરાનું પ્રમાણ અને ૬૫ મંડળના વિમાનવિષ્કલ્સ ભેગો કરીએ ત્યારે તો કુલ ક્ષેત્ર ૧૭૯ . , ભાગ પ્રાપ્ત થાય છે અને તમે તો જંબુદ્વીપમાં ૧૮૦ જન ક્ષેત્ર કહ્યું, તે કેમ ઘટે? તે માટે અહીંઆ પ્રથમ એ સમજવું જોઈએ કે ૬૫ મું મંડળ પૂર્ણ કયા સ્થાનમાં થાય છે? તે જંબદ્વીપની ચાર જન પહોળી એવી જે પર્યન્ત જગતી તે જ્યારે પૂર ભાગ જેટલી બાકી રહે ત્યારે પૂર્ણ થાય અને ત્યાં સુધીમાં તે ૧૭૯ ૦ ૬ ભાગ ક્ષેત્ર થાય છે. હવે ૬૫ મું મંડળ પૂર્ણ થયે ૬૬ મા મંડળે જમ્બુદ્વીપની જગતી ઉપર પ્રારંભ કર્યો અને તે જગતી ઉપર ભાગ જેટલું ચારક્ષેત્ર ફરી (અહીં જમ્મુદ્વીપની જગતી પૂર્ણ થઈ ) ને જમ્બુદ્વીપની જગતીથી ૧ ૦ - ભાગ જેટલું દૂર લવણસમુદ્ર જાય ત્યારે ત્યાં ૬૬ મંડળ પૂર્ણ થયા કહેવાય. (૬૬ માં મંડળનું જંબદ્વીપની જગતીગત ૨૨ ભાગનું ક્ષેત્ર અને લવણસમુદ્રગત ૧ ૦ ભાગનું ક્ષેત્ર મેળવતાં ૬૫માં મંડળથી લઈ ૬૬મા મંડળ વચ્ચેનું ૨ યોજના અંતરપ્રમાણ પણ મળી રહેશે) હવે પૂર્વે ૬૫ મંડળનું જમ્બુદ્વીપગત થતું જે ૧૭૯ ૦ - ભાગ પ્રમાણ ચારક્ષેત્ર તેમાં ૬૬ મા મંડળથી રકાતું જમ્બુદ્વીપ (જગતી) ગત જે પહભાગનું મંડળક્ષેત્ર ઉમેરતાં ૧૮૦ યોજના પૂર્ણ થાય. એ પ્રમાણે બાકીનાં ૧૧૯ સૂર્યમંડળે લવણસમુદ્રગત ૩૩૦ ૦ ઉપર ૪૮ ભાગ અંશ પ્રમાણ ક્ષેત્ર રેકીને રહેલાં છે. જમ્બુદ્વીપગત અને લવણસમુદ્રવતી ૫૮ દરેક દ્વીપ-સમુદ્રવર્તી આવેલ જગતીક્ષેત્રપ્રમાણ તે દ્વીપ-સમુદ્રનું જે જે વિસ્તારપ્રમાણુ હોય તેમાં તે તે સ્થાને અંતર્ગત લેવાનું ( ક્ષેત્રસમાસ ગાથા ૧૩ માં કહેલ) હોવાથી અહીં પણ ૧૮૦ જન માંહે ક્ષેત્રપ્રમાણુ જમ્મજગતીક્ષેત્ર ભેળું ગણીને કહેલ છે. (જબૂદીપમાં ચાર યોજનનું જે જગતી પ્રમાણે તેને હરિવર્ષ તથા રમ્યકક્ષેત્રની લંબાઈમાં ભેગું ગણેલું છે. )

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64