________________
આ મુ ખ
ગ્રંથ પરિચય
અનંત ઉપકારી જિનેશ્વર ભગવતા “ તીથ ” ની સ્થાપના કરતાં ગણધરપદ પ્રદાન કરે છે અને તે જ સમયે ‘દ્વાદશાંગી ની રચના પણ થઈ જાય છે. અર્થાત્ શાસનના પ્રવતન સમયથી વ્યવસ્થિત શાસ્ત્રો રચાયેલા જ હોય છે. પાત્રની ગ્યાયેાગ્યતા ઉપસ્થિત માનવગણની રુચિ અને ગ્રાહ્યશક્તિને સામે રાખીને મહાન પૂર્વાચાનાએ તેને અનુરૂપ નવ્યશાસ્ત્રનું આગમાધારિત નિર્માણ કર્યું. “ તત્ત્વાર્થ સૂત્ર “ તત્ત્વાર્થસૂત્ર” આવા જ પ્રયત્નાનું એક સુંદર તેમ જ સમતેાલ મહાનૢ શાસ્ત્ર છે. આ શાસ્ત્ર જ્યારથી રચાયું ત્યારથી આજ સુધી અનેક માટે નવ પ્રેરણાને સ્રોત ખનતું આવ્યું છે તેમ જ કેટલાય કાળ સુધી નવ પ્રયત્નાને જાગૃત કરવાની અસીમ શક્તિ તેમાં નિહિત છે.
પ્રસ્તુત સૂત્રના અધ્યયનના સંસ્કારથી સ્વ. પૂ॰ ગુરુવર્ય શ્રીએ પણ જરા વિસ્તારરુચિ જીવાને ઉપલક્ષીને તત્ત્વ ન્યાય વિભાકર” નામને ગ્રંથ નિર્માણ કર્યાં છે.
ગ્રંથનું નામ જ વિષયના સારા ફેટ કરી આપે તેમ છે. આ ગ્રંથમાં ‘તત્ત્વ' અને 'ન્યાય' આ બે વિષયા પર પ્રકાશ ફેલાવવામાં આવ્યેા છે, જેથી ગ્રંથને “ વિભાકર ” સૂર્યની
For Personal & Private Use Only
www.jainelibrary.org
Jain Education International