________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨ )
હત સ્વચ્છ ચોખાના કરે સ્વસ્તિક કરે તે ચતુથી અક્ષત પુજા જાણવી. ભલા નાળિયેર, ફનસ, પાનસ, બીજેરા, સોપારી, આંબા પ્રમુખ ફળ મુકવા તે પંચમી ફળપુજા જાણવી. ભલા લાડવા, વડ, માંડા, ચેખા દાળ પ્રમુખ
ઈ પકવાન વિગેરે પ્રભુ આગળ ધરવા તે પછી નેવ. પુજા. પછી દીપક કરે તે સપ્તમી દીપકપુજા. પ્રભુ પાસે જળની ધાર કરવી તે અષ્ટમી જળપુજા જાણવી. પુજા કરનાર પુર્વદિશી સામે અથવા ઉતરદિસી સામે બેસે. વિદિશી કે દક્ષિણદિક્ષા વજને બેસે. પૂર્વ દિશિ સામે બેસી પુજા કરે તો લક્ષ્મી પામે, મગ્ન ખુણે સંતાપ પામે, દક્ષિશુદિશીએ મરણ પામે, નૈરૂત્ય ખુણે ઉપદ્રવ ઉપજે, પશ્ચિમ દિશીએ પુત્રનું દુખ હોય, વાયુનુણે સંતાન ન હોય, ઉતરદિશીએ લાભ થાય, ઈશાન ખુણે ઘરને વિશે ન રહે. બે પગ, બે ઢીંચણ, બે હાથ, બે ખભા અને એક મસ્તક, એ નવ અંગે અનુક્રમે જીનેશ્વરની પુજા કરવી. પછે લલાટે, ક, હૃદયે અને નાભીએ પુજા કરવી.
પ્રભાતમાં પવિત્ર વાસક્ષેપથી પુજા કરે, બે પહેરે અષ્ટ પ્રકારી પુજા કરે અને સાંજે ધુપ દીપ વડે પુજા કરે, એ ત્રીકાળ પુજા જાણી. પુજા કરતાં પુલના બે કટકા ન કરવા, કળી છેદી નહિ, પત્રથી કુલ જુદું ન
For Private And Personal Use Only