________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૦ ) પાસ કરાવે નહિ, ઘણા આરંભરૂપ મહાપાપ જેમાં છે, લેકમાં જેની નિંદા થાય છે, ઉભય લેક વિરૂદ્ધ છે, એવું કાર્ય આચરે નહિ. આ પ્રમાણે પહેલા પહેરનું કાર્ય સપૂર્ણ થયું.
હવે બીજે પહેરે ઘરે જઈ જીવ રહિત જમીન ઉપર પુર્વદિશી સમુખ બેસી સ્નાન કરે. ભલા પરનાલાવાળું બાજોઠ સ્નાન અર્થે રાખે. રજસ્વલા સ્ત્રીને અથવા ચંડાળને સ્પર્શ થયે હોય અથવા સુતક લાગ્યું હોય અથવા સવજનાદિનું મૃત્યુ થયું હોય તે સવાંગે સ્નાન કરવું. અન્યથા મસ્તક વશેષ અંગે સનાન કરવું. કાંઈક ઉણ એવા ચેડા જળેકરી દેવ પુજાને અર્થે ઉત્તમ પુરૂ ન કરે. જીવદયા છે સારભૂત જેમાં એવા સર્વ આચાર ધર્મનાં કારણ છે. તે માટે મસ્તક ધોવાથી નિત્ય મસ્તકના જીવને ઉપદ્રવ હોય તેથી અધર્મ થાય માટે નિત્ય મસ્તકને છેવું વર્યું છે. મસ્તક સદા લુગડે વિંટયું હેય. વળી નિર્મળ તેજને ધરનાર આત્મા તેની સ્થિતિ નિરતર મસ્તકને વિષે હેય માટે કયારે પણ મસ્તક અપવિત્ર ન હોય. સ્નાન અર્થે પાણી નાંખ્યાથી જીવ હણાય એવા નાનધર્મથી મધ્યાત્વીજને પિતાના જીવને મલીન કરે છે, અને શરીરને પવિત્ર કરે છે. સ્નાન કર્યા બાદ લીનું વસ્ત્ર મુકી, કાંબળ આદિ વસ્ત્ર પહેરી, પગ
For Private And Personal Use Only