Book Title: Tattvarthadhigam Sutra Part 01
Author(s): Udayprabhvijay
Publisher: Vijay Kesharchandrasuri Foundation Girivihar Turst

Previous | Next

Page 20
________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર ભૂમિકા · બે તત્ત્વોનો .સમાવેશ કર્યો છે અને છેલ્લા દસમા અધ્યાયમાં લક્ષ્ય = કર્યુ છે. તથા સમ્યગ્દર્શનનું સ્વરૂપ કથન અ.૧સૂ.૨ સૂત્રમાં છે. સમ્યગ્નાનના ભેદોનું નિરૂપણ અ.૧ સૂ.૯ સૂત્રમાં છે, અને સમ્યક્ચારિત્ર તથા તપનું વર્ણન નવમા અધ્યાયમાં છે. • સાધ્યરૂપ મોક્ષ તત્ત્વનું નિદર્શન ૩ તથા નયવાદ, ષદ્ભવ્યવિચાર, કર્મપ્રકૃતિ ગણના, પાંચ ભાવોનું સ્વરૂપ, દ્વીપ સમુદ્રોની ભૌગોલિક ચર્ચા, દેવોના સ્થાનાદિનું વિશદ દર્શન, ત્રિપદી, દ્રવ્ય-ગુણ-પર્યાયની તાત્ત્વિક મીમાંસા, બારવ્રત અને તેના અતિચારોની સમ્યક્ સમજણ, પ્રકૃતિ આદિ બંધની સ્પષ્ટ રજૂઆત અને છેલ્લે મોક્ષનું આબેહૂબ વર્ણન. આવા વિવિધ વિષયોનો સંગ્રહ કરી ગ્રંથકારશ્રીએ આ ગ્રંથને એક ‘સંગ્રહગ્રંથ' બનાવી દીધો છે. ગ્રંથકર્તાશ્રી ઉમાસ્વાતિજી મહારાજા વાચક (પૂર્વધર) હતા... ૩. વાચક શબ્દનો તાત્પર્યાર્થ વાચક શબ્દના ત્રણ અર્થ થાય છે. (૧) પૂર્વધર (૨) ઉપાધ્યાય (૩) વાચક વંશજ પૂજ્યશ્રી ઉમાસ્વાતિજી મહારાજને ઉદ્દેશીને થયેલ ‘વાચક' શબ્દનો પ્રયોગ ઉપાધ્યાય અર્થમાં ન હોઈ શકે. કારણ કે તેઓ આચાર્ય તરીકે સુપ્રસિદ્ધ હતા. એનો સ્પષ્ટ ઉલ્લેખ ભક્તામર સ્તોત્રવૃત્તિમાં મળે છે. ‘વાચક’ શબ્દનો વાચકવંશીય અર્થ કરીએ તો ‘તેઓશ્રી શ્રીધનગિરિ અને શ્રીસિંહગિરિની જેમ વાચકવંશમાં ૧. A. “પૂર્વત શ્રુતં સૂત્રમન્યઘ્ન વિનેયાન વાપયતીતિ વાવઃ । પૂર્વશ્રુતધારિ,િ” (બૃહત્કલ્પ ઉદ્દેશો-૬) (અભિધાન રાજેન્દ્રકોષ ભાગ-૬-પૃષ્ઠ-૧૦૮૪), B. “વાવજો દિ પૂર્વવત્ ।।” (તત્ત્વાર્થ સૂત્ર ૯/૬ સૂત્રમાં બારમી ભિક્ષુપ્રતિમાના ભાષ્યની ટીકામાં પ્રસ્તુત ટીકાકાર ગંધહસ્તીશ્રી સિદ્ધસેનગણિ મહારાજાના વચનો), C‘વાવાઃ પૂર્વવિવઃ” (ઇતિ શ્રી પ્રજ્ઞાપનાસૂત્રવૃત્તૌ સમર્થટીવાળાથી मलयगिरिसूरिवचनम् पृष्ठ-४) - २ A. "एक्कारसवि गहरे पवायए पवयणस्स वंदामि । सव्वं गणहरवंसं 'वायग' वंसं पवयणं च " ।। (आवश्यक निर्युक्तौ गा. ८६, विशेपावश्यक भाष्ये गा. - १२६० ) B. सव्वं गणहरवंसं अज्जसुहुमेहिं थेरावलिया वा जेहिं जाव अम्हं सामइयमादीयं वादितं । वायगवंसो णाम जेहिं परंपरएणं सामाइयादि अत्थो गंथो य वादितो अन्नो गणहरवंसो अन्नो य वायगवंसो तेण पत्तेयं कियते । (आवश्यक ચૂનો-પૃષ્ઠ-૮૬) ‘અર્થના પાઠક તે વાચક તેવો અર્થ કરીએ તો એ અપેક્ષાએ વાચકનો અર્થ ‘આચાર્ય’ પણ થઈ શકે. ३ A. ' वड्ढउ वायगवंसो जसवंसो अज्जनागहत्थीणं । वागरणकरणभंगियकम्मपयडीपहाणाणं ।। ३० ।। “जच्चंजणंधाउसमप्पहाण मुधियकुवलयनिहाणं । 'वड्ढउ वायगवंसो रेवइनक्खत्तनामाणं' ।।३१ ।। अयतपुरा निक्खते कालियसुयआणुओगिए धीरे । 'वंभद्दीवग' सीहे वायगपयमुत्तमे पत्ते' ।। ३२ ।। *“ जेसि इमो अणुओगो पयरइ अज्जवि अड्डभरहम्मि । वहु नयर निग्गयजसे ते वंदे खंदिलायरिए " ।। ३३ ।। " तत्तो हिमवंतमहंत विक्कमे धिइपरक्कममगंते । सज्झायभणंतधरे हिमवंते वंदिमो सिरसा " || ३४ ।। “ कालियस्य अणुओगस्स धारए धारए अ पुव्वाणं । हिमवंत खमासमणे वंदे णागज्जुणायरिए ।। ३५ ।। “मिउमद्दवसंपन्ने अणुपुव्वी वायगत्तणं पत्ते । ओहसुयसमायारे नागज्जुणवायए वंदे ।। ३६ ।। ( नंदिसूत्रे गा. ३० - ३६) B. वायगवरवंसाओ तेवीसइमेण धीरपुरिसेणं । दुद्धरधरेण मुणिणा पुव्वसुयसमिद्धबुद्धिणं । सुयसागरा विणेऊण जेण सुयरयणमुत्तमं दिनं । सीसगणस्स भगवओ तस्स नमो अज्जसामस्स (प्रज्ञापना वृत्तौ पृष्ट - ४ ), ૪. A “૩માસ્વાતિદિનજૂનુરાત્તવ્રતઃસૂરિપદ્દમાપ (મહામરસ્તોત્રવૃત્તો)

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 ... 462