Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 06
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૧૪
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા કર્મરૂપ જળથી સંસાર રૂપ સમુદ્રમાં જીવની હોડી ડૂબવા માંડે છે.
પરંતુ જો આ છિદ્દો ન હોય તો હોડી બૂડે નહીં તેમ આ મન-વચન-કાયાના યોગ થકી પ્રવેશતા કર્મો અર્થાત આમ્રવને અટકાવી શકાય તો સંસાર સમુદ્રમાં ડૂબતી હોડીને બચાવી શકાય, પણ જો તમે આગ્નવ-કર્મને આવવાનાધારને જનહીં જાણતા હો તો અટકાવશો કોને?
જેમ વ્યવહારમાં કોઈ વ્યકિત દુઃખી હોય ત્યારે તેનાદુઃખનું કારણ જાણવું જરૂરી છે. જયાં સુધી દુઃખનું કારણ જાણીએ નહીં ત્યાં સુધી તેના દુઃખનું નિવારણ થઈ શકતું નથી. તે રીતે કર્મોનો આસ્રવ જો રોકવો કે અટકાવવો હોય તો તેના દ્વારોને જાણવા જોઇશે આદ્વારને જાણતા હોઈશું તો તે કયારેક બંધ કરી શકાશે.
આ સમગ્ર વિચારણાનો સારાંશ એટલો જ છે કે -
આસ્રવ તત્વને આ સૂત્ર થકી જાણવાથી આપણને તેને રોકવા કેઅટકાવવા માટેની ચાવી પ્રાપ્ત થાય છે. તે અટકાવવાથી કાળક્રમે જીવને મોક્ષે જવા માટે નવા કોઇ વિનો ઉદ્દભવતા નથી. માટે માસવાસર્વથાય એ કલિકાલ સર્વજ્ઞ ભગવંત શ્રી હેમચંદ્રાચાર્યજી ના વચનને સંભારીને આશ્રવને નિવારવા દ્વારા ભગવંતની આજ્ઞાનું પાલન કરવું અને મોક્ષ માટે પુરુષાર્થ કરવો
તેમજમન-વચન-કાયાની પ્રવૃત્તિએજયોગ અને યોગ એ જ આગ્નવછે તેવું જાણ્યા પછી મન-વચન-કાયાની અશુભ પ્રવૃત્તિ ને શક્યતઃ ઘટાડી અને પરમાત્માના માર્ગને અનુસરતી એવી શુભ પ્રવૃત્તિમાં જોડતા જવા જેથી કયારેક શુધ્ધ ભાવો આવતા આ શુભ ભાવોનો પણ નિરોધ થઈ શકશે અને શુભથી અશુભ નો નિરોધ તો થવાનો જ છે.
_ _ _ _ _
અધ્યાયઃક-સૂત્ર ૩ U [1]સૂત્રહેતુઃ- શુભયોગ એ પુણ્ય નો આસ્રવ છે એવું જણાવવા દ્વારા સૂત્રકાર મન-વચ-કાયરૂપ યોગના ભેદને કહે છે.
U [2]સૂત્ર મૂળ-મ:પુષ્યસ્થ
[3]સૂત્ર પૃથક સૂત્ર સ્પષ્ટ રીતે પૃથફ જ છે. U [4] સૂત્રસાર - શુભ યોગ એ પુણ્યનો આસવ) છે. U [5]શબ્દશાનઃ
રામ:-શુભ, પ્રશસ્ત
પુષ્પ– પુન્ય, જીવને અભિષ્ટ એવું કર્મફળ U [6]અનુવૃત્તિઃ(૧)યવાન:વર્મયો'T: સૂત્ર. ૬: યો શબ્દની અનુવૃત્તિ (૨) બાવ: સૂત્ર. ૬:૨ માસવ શબ્દની અનુવૃત્તિ લેવી U [7]અભિનવટીકા-આસ્રવનાબે ભેદોનું કથન સૂત્રકાર મહર્ષિ અહીં રજૂ કરે છે. *દિગમ્બર આમ્નાયમાં શુમ: પુષ્પગુમ: પપી એવું એક સંયુક્ત સૂત્ર જ બનાવાયેલું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org