Book Title: Syadwad bhasha Devdharmpariksha Adhyatmopnishad Adhyatmikmatpariksha Yatilakshansamucchay
Author(s): Manvijayji, Yashovijay Upadhyay, 
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 7
________________ દ્રષ્ટાંતભાસ નિગમના ભાસ-આગમાભાસ વિષયાભાસનું નય અને નયાભાસનું તથા સપ્તભંગીનું નિરુપણ કર્યું છે. આત્માની સિદ્ધિ એ પ્રકરણરત્નનું એક અને બું અંગ છે. ત્યારબાદ અજીવ આદિ ૮ તનું અને પ્રસંગ વાદસ્વરૂપનું નિરુપણ કરી વાદના ત્રણ ભેદ અને નિગ્રહસ્થાનના નિર્ણયને હવાલે સ્યાદ્વાદરત્નાકર ગ્રંથને સેપી પ્રમાણુનયતત્વપ્રકાશિકા અ૫રનામ સ્યાદ્વાદભાષા પ્રકરણની પૂર્ણાહુતિ કરવામાં આવી છે. દેવધમ પરીક્ષા આદિ છેલ્લા ૪ પ્રકરણોના કર્તા લેકલાડીલા ન્યાય વિશારદ ન્યાયાચાર્ય શ્રીમમહામહોપાધ્યાય યશવિજયજી મહારાજાથી શ્રી જિનશાસનમાં કેણ અજ્ઞાત હશે? તાર્કિકશિરોમણિની કસાયેલ કલમે લખાયેલ આ ચારેય ગ્રંથોના તાપને પ્રસ્તાવિત કરવામાં તે પાનાનાપાના ભરાઈ જાય અને છતાં સંતોષ ન થાય, એવું લાગવાથી દેવધર્મ પરીક્ષાદિ ગ્રંથની માત્ર આછી-પાતળી રુપરેખા જ આપવાનું હાલના તબકકે ઉચિત જણાય છે. દેવધર્મ પરીક્ષા ગ્રંથમાં “દે અધર્મી છે” એવું બેલનારા પ્રતિપક્ષીના મતના કૂ કૂરચા બોલાવી દેવા મહોપાધ્યાયજીએ ૨૮ મુદ્દાઓને પદ્ધતિસર રજૂ કર્યા છે. માત્ર ૪૨૫ કપ્રમાણુ નાનકડા ગ્રંથરત્નમાં કયાંક વિસ્તારથી, કયાંક સંક્ષેપથી, તે કયાંક અતિદેશથી સૂયગડાંગ, ઠાણુગ, ભગવતીસૂત્ર, જીવાભિગમ રાયપાસેણી, ઉત્તરાધ્યયન, દશવૈકાલિકનિર્યુક્તિ, આવશ્યકનુણ્યક્તિ, મહાનિશીથ, કહ૫ભાષ્ય, આઘનિર્યુક્તિ, વિંશતિવિંશિકા, અષ્ટક પ્રકરણ, ઉપદેશપદ આદિના શાસ્ત્ર પાઠો ટાંકેલા છે. તે જણાવે છે કે ખરેખર ઉપાધ્યાયજી મહારાજા “LIVING ENCYCLOPAEDIA” હતા. ખાસ કરીને શાસ્ત્ર પાઠોમાં પણ પૂવપક્ષી દૂધમાંથી પિરા કાઢવાની ચેષ્ટા કરે છે, ત્યારે ઉપાધ્યાયજી મહારાજની મૌલિક પ્રતિભાને અનેરો પરિચય મળે છે, જેમ કે (૧) દેને નેસયતની જેમ ધમ કહેવાય કે નહી ? (૨) દેવેને સ્વધર્મ હોય કે નહીં? (૩) દેવતાસહાય હિંસારુપ કે વૈયાવચરુપ ? (૪) પ્રતિમાઅર્ચનાદિ દેવે માટે માત્ર સ્થિતિરુપ જ છે કે ધર્મરુપ? (૫) દેવે માટે પ્રતિમાર્ચનાદિ માત્ર ઔહિકફલનું કારણ છે કે પારલૌકિક ફળનું પણ ? (૬) સૂર્યાભદેવવકતવ્યતામાં ભગવાનનું મૌન નિષેધસૂચક છે કે સંમતિસૂચક ? (૭) ભગવદ્ભકિત માત્ર સમકિતીને માટે જ સફળ છે કે અપુનબંધક મિથ્યાત્વીઓને માટે પણ? (૮) દાન ઉપદેશની જેમ Jain Education Intema * * For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 138