Book Title: Swarodaygyan
Author(s): Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal

Previous | Next

Page 6
________________ પદાર્થમય ખાદ્ય જગતની જેમ મને!મય આંતરિક જગત સાથે પણ ‘સ્વર’તે અનુસંધાન છે. 'સ્વર'ના અન્ય પાંચે છેઃ વણુ તણા અક્ષર સ્વર’ના આંતરિક જગત સાથેને સંબંધ સમજવા માટે આ સત્તા ઉપયાગી છે. જેના વડે અથ વણુ વાય તે ‘વણુ`.' જેમ લાલ આદિ વણુ -રંગ વડે ભીંત વગેરે ઉપર ચિત્ર પ્રકાશિત થાય છે તેમ વણુ -અક્ષર વડે અથ પ્રકાશિત થાય છે. જે અને ક્ષરે છે–પ્રગટ કરે છે પરંતુ પોતે ક્ષરતા-વિનાશ પામતે નથી તે અકારાદિ વણુ ‘અક્ષર' છે. તદુપરાંત જ્ઞાન પરિણામરૂપ ચેતન સ્વભાવને પણુ અક્ષર કહે છે કારણ કે તે કદી ક્ષરતા એટલે કે ચાલી જતા નથી. અક્ષય એવા ચેતન સ્વભાવમાં બુધ્ધિનુ કાય' ઉમેરાય ત્યારે વાં સમૂહ એકત્ર થાય છે. આ વણે'માં અનંતા અંનું પ્રતિપાદન કરવાની શક્તિ રહેલી છે. ચેતન સ્વભાવ તથા વાંના સમૂહ બંનેને એક જ સત્તા ‘અક્ષર' આપવામાં આવી છે. કારણ કે તેમાં અને પ્રકાશ કરવા સમાન ગુણ રહેલા છે. 6 અથ પ્રકાશના હેતુથી અક્ષરા એકત્ર થાય એટલે ૫૬ બને છે. પદ તેની સ્વાભાવિક શક્તિ અને સમ્રુત વડે અનેા ખાધ કરાવે છે. ' એ પદ છે. પરમેશ્વરનું તે એક નામ અથવા વાચક છે, પરમેશ્વર એ તેનેા અથ અથવા વાચ્ય છે. પદના અનેક પાઁયા છે—જેમ કે નામ, સત્તા, શબ્દ, વાચક વગેરે. નામી, સંસી, શબ્દાર્થ વાચ્ય ઇત્યાદિ અથના પાંચે છે. વાચક અને વાચ્ય વચ્ચે સબંધ છે. પદનું જ્યારે ઉચ્ચારણ, સ્મરણુ અથવા ધ્યાન કરવામાં આવે ત્યારે તેને વાચ્ય (અથ`) મનમાં ઉપસ્થિત થાય છે, વિકલ્પ ઊઠે છે. વાચક અને વાચ્ય બને સ્વરના આધાર વિના સંભવતા નથી. શબ્દાનું ચિંતન કરતાં જે વિષ્ટિ જ્ઞાનનુ આંતક પરિણમન ચેતન સ્વભાવમાં થાય છે તેને આંતરિક વિજ્ઞાનરૂપ ‘અક્ષર’ અથવા ‘શબ્દ’ કહેવાય છે, જેમાં શબ્દ અને અથ એકરૂપતાને પામેલા છે તેવી આ ભાવવાણીની અભિવ્યક્તિ છે. અકારાદિ શબ્દ તેનું સ્વરણ અથવા અનુસરણ કરનારા હેાવાથી સ્વર કહેવાય છે. આ શબ્દરૂપ ભાવવાણીના મૂળમાં છે ભાવવાણીની શક્તિ અથવા ચેતન સ્વભાવ. કમના આવરણને ક્ષય થવાથી આત્મામાં જ્ઞાન સ્વરૂપ ચૈતન્ય ઉદય પામે છે. મન, ઇન્દ્રિય વગેરે નિમિત્ત સાધના વાસના પૂરી Jain Education International 5 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 158