Book Title: Swarodaygyan Author(s): Amrutlal Kalidas Doshi Publisher: Jain Sahitya Vikas Mandal View full book textPage 4
________________ સ્વ. કય સ્વા, દયાય, શિવ સ્વરોદય' માં સ્વરજ્ઞાનનું માહાસ્ય દર્શાવતાં જણાવ્યું છે કે स्वरज्ञानात्पर गुह्यं स्वरज्ञानात्परं धनम् । स्वरज्ञानात्परं ज्ञानं न वा दृष्टं न वा श्रुतम् ॥ અથાત્ “સ્વરના જ્ઞાન કરતાં વધુ ગૂઢ યા શ્રેષ્ઠ ધન કે પરમ જ્ઞાન (કયાંય પણ) જેવા કે સાંભળવામાં આવ્યું નથી.” અતિ પ્રાચીન કાળથી સ્વરોદયની સાધનાની પરંપરા ભારતવર્ષમાં ચાલી આવે છે તેનું પ્રમાણ અનેક ગ્રંથોમાં મળી આવે છે. જે સ્વરોદયને મહિમા ઉપર દર્શાવવામાં આવ્યો છે તે ગુહ્ય વિષય ઉપરના ચિંતનન, “સ્વદય સંજ્ઞા” ઉપર વિચાર શરૂ કરીને પ્રારંભ કરીએ. સ્વર' એટલે પ્રાણશક્તિ અને તેનો ઉદય” એટલે ઉભવ. પ્રાણશક્તિ સાથે આ જ્ઞાનનું અનુસંધાન હોવા છતાં સ્વરોદય શાસ્ત્રનું અવલેકન કરીએ ત્યારે મુખ્યત્વે તેમાં શ્વાસની નિસરણની ક્રિયાની આલોચના જોવામાં આવે છે તેથી સ્વરને ઉદ્ભવ સૂચવતી સંજ્ઞા આ શાસ્ત્રને શા માટે આપવામાં આવી હશે તે પ્રશ્ન સહજ ઉપસ્થિત થાય છે. જે શ્વાસ- ઉસની ભૌતિક ક્રિયા નજરે દેખાય છે તેના મૂળમાં શું કંઈ સૂક્ષ્મ ક્રિયા અભિપ્રેત હશે ? આ પ્રકારની સંજ્ઞાઓ શાસ્ત્રોથી નિર્ણત થતી હોવાથી તેમાંથી જ તેઓના અર્થસંકેત મળી રહે તે શકય છે, તેથી “વોદય’ શબ્દાર્થનું વિશેષ ચિંતન કરીને આ રહસ્યને ઉદ્દઘાટિત કરવા માટે યત્કિંચિત પ્રયત્ન અહીં કરવામાં આવે છે. પ્રચલિત અર્થ મુજબ શ્વાસનું જ્યારે કંઠમાંથી નિસરણ થતું હોય ત્યારે કંઠમાં રહેલા સ્વરતંત્રમાં ચિત્તના આશય મુજબ જે પ્રકંપને ઉત્પન્ન 3 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 158