Book Title: Swarodaygyan
Author(s): Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 5
________________ થાય અને તે ભાષાસૂચક અથવા સગીતસૂચક અકારાદિ, કૈ સા, રે, ગ, મ વગેરેમાં ઉચ્ચાર પામે તે ‘સ્વર' કહેવાય છે. ઉચ્ચારનુ કારણ છે અંતરથ પ્રાણશક્તિ. મન, શરીર અને વાણીની સવ' ક્રિયાઓની પ્રેરક શક્તિને ‘પ્રાણ'ની સંજ્ઞા આપવામાં આવી છે. આ સૂક્ષ્મ શક્તિ ધ્વન્યાત્મક, વાંત્મક અને સ્પંદનાત્મક છે—ધ્વનિ, વણુ અને સ્પામાં તે અભિવ્યક્તિ પામે છે. આ સૂક્ષ્મ શક્તિ પ્રકૃતિમાં સર્વત્ર છે, સ પદામાં વ્યાપ્ત છે. મન અને શરીરની સ` ચેષ્ટાઓનું તે કારણ હાવાથી આ ક્રિયામાં તેને સતત વ્યય થતા રહે છે. જીવનના સંરક્ષણ માટે તેની સતત પૂર્તિ થવી જરૂરી છે. જળ અને ભાજનમાં આ શક્તિના સ ંચય હોવાથી તે શરીરને બળ આપે છે. પરંતુ તેના કરતાં અનેકગણી શક્તિ વાયુમાં હાવાથી વાયુ આ શક્તિને મુખ્ય સ્રોત ખને છે. શ્વાસ દ્વારા પ્રાણી આ શક્તિને ગ્રહણ કરી તેનેા સંચય નાભિસ્થાનમાં કરે છે. શ્વાસનુ નિઃસરણુ એ એક દેહની ચેષ્ટા અથવા જીવનની ક્રિયા છે. પ્રાણ, કઠાદિમાં ઉચ્ચાર સ્થાનાને પ્રાપ્ત કરતી વખતે શ્રાવ્ય બને છે. પર ંતુ નાસિકામાંથી શ્વાસ દ્વારા સ્વરણુ કરતાં પ્રાણુ ઇન્દ્રિયગમ્ય ન હોવાથી તેના મેધ થતા નથી અને તે ચર્ચાને વિષય અને છે. પ્રાણતત્ત્વનું શ્વાસમાં સ્વરણ થતું હાવાથી શ્વાસરૂપી ક્રિયામાં જે પ્રકાશ પામે છે તે ‘સ્વર' છે. પ્રાણ અને સ્વર્ અલગ નથી. કંઠે તથા નાસિકામાંની ઉદ્ભવ પામતા સ્વરનું આ કાય—સ્વરૂપ થયું. પ્રત્યેક કાયના મૂળમાં કારણ હોય છે એટલે સ્વરનું ગુપ્ત સ્વરૂપ જે તેના કારણ સ્વરૂપમાં રહેલું છે તે સમજવા માટે પ્રયત્ન કરીએ. અકારાદિ શબ્દોના ઉચ્ચાર તે ક ંતુ કાય છે. તે ધ્વનિ કરતાં કઈક વિશેષ છે તે સૂચવવા માટે કારણના કાયમાં આરોપ કરીને તેને ‘સ્વર' કહેવામાં આવ્યા છે. ‘સ્વર' એટલે જે સ્વરે અર્થાત્ અનુસરણુ કરે તે– જે સ્વયં પ્રકાશિત થાય છે તે સ્વર' કહેવાય છે. આવા ગુણુ ધરાવતા નિવિશેષો ‘સ્વર’ કહેવાય છે. જગતના પદાર્થાને ઓળખવા માટે તેને નામ આપવામાં આવે છે. તેના માટે અકારાદિ શબ્દો નિશ્ચિત કરવામાં આવે છે. પદાર્થાંનું સ્વરણઅનુસરણ કરનારા હાવાથી અકારાદિ સ્વર' કહેવાય છે. Jain Education International 4 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 158