Book Title: Subhashit Padya Ratnakar Part 05
Author(s): Vishalvijay
Publisher: Vijaydharmsuri Jain Granthmala

View full book text
Previous | Next

Page 7
________________ તેમનાં ધર્મપત્ની શ્રીમતી ચંપા હેને આપવાની ઉદારતા કરી ખરેખર શ્રીજિનેશ્વર ભગવાનની ભક્તિને અને જ્ઞાન પ્રચારને લાભ મેળવવા સાથે અન્ય ભક્તજનેને અનુકરણ કરવાને દાખલા ખેસાડયા છે. ઉક્ત શ્રીમતી ચંપા વ્હેનની આર્થિક સહાયથી આ પાંચમે ભાગ પ્રગટ કરવાને અમે સમથયા છીએ, તે માટે અમે તેમના આભારી છીએ. શ્રીમહાય-પ્રેસ-ભાવનગરના માલીક શ્રીયુત ગુલાબચંદ લલ્લુભાઇ શાહે, આ પુસ્તકને પ્રેસકળાની દૃષ્ટિએ સુંદર અનાવવામાં અને જલ્દી તૈયાર કરી આપવામાં જે લાગણી અને કાળજી ખતાવી છે, તે માટે અમે તેમના આભારી છીએ. ગુરુદેવ ! બાકી રહી ગયેલા ચેાથે। ભાગ જલ્દી બહાર પાડવાનું અને ખીજું પણ સસ્તુ તેમજ ઉપયાગી સાહિત્ય સારા પ્રમાણમાં બહાર પાડવાનું સામર્થ્ય અમેને અર્પી એમ ઇચ્છી વીરમીએ છીએ. મત્રીઃ— શ્રી વિ૦ ૪૦ સૂ॰ જૈન ગ્રંથમાળા–ઉજ્જૈન. ----Fbयक्षराद मणिभद्रो विजयतेतराम् ॥ - બે -

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 210