________________
सुधा टीका स्था०३३ २ सू०३. संसारीजीवप्रहपणपूर्वकं सर्वजीवनिरूपणम् ४१ त्रिस्थानकावतारेण षभिः सुराह-'तिविहा' इत्यादि, सर्वजीवाः-सम्य मिथ्यामिश्रदृष्टिभेदान्त्रिविधाः २ । अथवा पर्याप्तापर्याप्त-नो तदुभयभेदात्त्रिविधाः सर्वजीवाः तत्र पर्याप्ताः-पर्याप्तिसंपन्नाः, अपर्याप्ताः-पर्याप्तिविकलाः, नोपर्याप्ता नोअपर्याप्ताः-सिद्धा इत्यर्थः । एवम्-अनेन प्रकारेण-पूर्वक्रमेणेत्यर्थः क्यों कि इन तीनों में हो समस्त संसारी जीवोंका अन्तर्भाव हो जाता है। इनसे बाहर कोई नहीं बचता है। जीवाधिकार को लेकर अब सूत्रकार समस्त जीवोंका कथन त्रिस्थानकके अनुरोधसे करते हैं जो इस प्रकार से है-जितने भी जीव हैं-वे सब सम्यग्दृष्टि, मियादृष्टि और मिश्रदृष्टि के भेद से जो तीन प्रकार के कहे गये हैं उनमें सिद्ध जीव सम्यग्दृष्टि पदसे गृहीन हो जाते हैं । पूर्व में जो भेद कहे गये हैं वे संसारी जीवों के कहे गये हैं। यहां सामान्य रूपले ये भेद कहे गये हैं। इनमें संसारी और असंसारी इन दोनों का ग्रहण हो जाता है। इसी प्रकार का कथन आगे के सूत्रों के सम्बन्ध में भी जानना चाहिये। जो जीव पर्याप्तिसे सम्पन्न होतेहैं वे पर्याप्त है, पर्याप्तिले विकल अपर्याप्त हैं। और जो न पर्याप्त हैं और न अपर्याप्त है ऐसे सिद्ध जीव नोपर्याप्त नो. अपर्याप्त जीव हैं। इस प्रकार के ये दो सूत्र और संसारी जीवों का છે, કારણ કે સમસ્ત સંસારી જીવેને આ ત્રણેમાં સમાવેશ થઈ જાય છે. એકે સંસારી જીવ એ નથી કે જે આ પ્રકારોમાં આવી જતે ન હોય. જીવાધિકારની અપેક્ષાએ હવે સૂત્રકાર સમસ્ત સંસારી જીવનું ત્રણ સ્થાને અનુલક્ષીને કથન કરે છે–સમસ્ત સ સારી જીવોના સમ્યગ્દષ્ટિ, મિથ્યાષ્ટિ અને મિશ્રદષ્ટિના ભેદથી ત્રણ પ્રકાર પડે છે આ કથનને આધારે સિદ્ધજીને સમ્યગ્દષ્ટિ જી તરીકે ગ્રહણ કરવામાં આવ્યા છે. આગળ જે ભેદે કહ્યા છે તે સંસારી જીના ભેદ કહ્યા છે
અહીં સામાન્ય રીતે એ ભેદનું કથન કરવામાં આવ્યું છે. આ સામાન્ય કથનમાં સંસારી અને અસંસારી, આ બન્નેને સમાવેશ થઈ જાય છે. એજ પ્રકારનું કથન હવે જેમનું કથન કરવામાં આવે છે તે જ વિષે પણ સમજવું.
જે જ પર્યાતિથી યુક્ત હોય છે તેમને પર્યાપ્ત કહે છે અને જે જ પર્યામિ વિનાના હોય છે તેમને અપર્યાપ્ત કહે છે જે જીવો પર્યાપ્ત પણ નથી અને અપર્યાપ્ત પણ નથી તેમને પર્યાપ્ત ને અપર્યાપ્ત કહે છે. આ ત્રીજા વિભાગમાં સિદ્ધ ને સમાવેશ થાય છે. આ પ્રકારના આ બે સૂત્ર અને સંસારી