Book Title: Sthahang Sutra Part 01 and 02
Author(s): Anandsagarsuri
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Seva Trust

View full book text
Previous | Next

Page 8
________________ આ ગ્રન્થને અંગે મુનિમહારાજ શ્રીગુણસાગરજી મહારાજે ભાવિક સગૃહસ્થા પાસેથી દ્રવ્ય સહાય અપાવી છે એથી અમે આ ગ્રન્થને પ્રકાશિત કરી શકયા છીએ. આ ગ્રન્થનુ’મુનિમહારાજ શ્રી ચનવિજયજી તથા તથા મુનિમહારાજ શ્રીક્ષેમ કરસાગરજીએ પ્રેસમેટર તૈયાર કરવુ, પ્રશ્ન જોવાં વગેરે કાર્ય કર્યું છે. . આ ગ્રન્થના પ્રકાશનમાં પરમ તારક ગુરૂદેવશ્રીના આભાર જેટલે માનીએ તેટલે એછે છે. તેમજ ઉપર જણાવેલા મુનિ મહારાજા એના, પ્રોફેસર કાપડિયાના તથા દ્રવ્ય સહાયકોને આભાર માનીએ છીએ. આ ગ્રન્થના પ્રકાશનમાં અમને મળેલાં સાધને દ્વારા પ્રેસમેટર પ્રફ્ વગેરેનુ સ ંશેાધન કરવા છતાં, તેમજ પ્રેસદોષથી કે દૃષ્ટિદોષથી કેઈ ભૂલ રહી જવા પામી હાય તે વાંચક સુધારીને વાંચે ! એ જ અભ્યર્થીના. અતે એટલુ જ જણાવવાનુ કે આ ગ્રન્થને સાદ્યન્ત વાંચીને ભાગ્યશાળીએ ગ્રન્થમાં જણાવેલા માર્ગોને અનુસરે, ૨૦૦૫ કા. વ. ૩ } લિ. પ્રકાશક. 卐

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 902