________________
આ ગ્રન્થને અંગે મુનિમહારાજ શ્રીગુણસાગરજી મહારાજે ભાવિક સગૃહસ્થા પાસેથી દ્રવ્ય સહાય અપાવી છે એથી અમે આ ગ્રન્થને પ્રકાશિત કરી શકયા છીએ.
આ ગ્રન્થનુ’મુનિમહારાજ શ્રી ચનવિજયજી તથા તથા મુનિમહારાજ શ્રીક્ષેમ કરસાગરજીએ પ્રેસમેટર તૈયાર કરવુ, પ્રશ્ન જોવાં વગેરે કાર્ય કર્યું છે.
.
આ ગ્રન્થના પ્રકાશનમાં પરમ તારક ગુરૂદેવશ્રીના આભાર જેટલે માનીએ તેટલે એછે છે. તેમજ ઉપર જણાવેલા મુનિ મહારાજા એના, પ્રોફેસર કાપડિયાના તથા દ્રવ્ય સહાયકોને આભાર માનીએ છીએ.
આ ગ્રન્થના પ્રકાશનમાં અમને મળેલાં સાધને દ્વારા પ્રેસમેટર પ્રફ્ વગેરેનુ સ ંશેાધન કરવા છતાં, તેમજ પ્રેસદોષથી કે દૃષ્ટિદોષથી કેઈ ભૂલ રહી જવા પામી હાય તે વાંચક સુધારીને વાંચે ! એ જ અભ્યર્થીના.
અતે એટલુ જ જણાવવાનુ કે આ ગ્રન્થને સાદ્યન્ત વાંચીને ભાગ્યશાળીએ ગ્રન્થમાં જણાવેલા માર્ગોને અનુસરે, ૨૦૦૫ કા. વ. ૩ }
લિ. પ્રકાશક.
卐