________________
*
છે
!
1
બે બાલ
વ
કેર * *
*
*
'11)
/
.
30:
1
1
સ
આ ગ્રન્થનું નામ સ્થાનાંગસૂત્ર ભા. ૧ લે છે અને તે આગોદ્ધાર સંગ્રહ ભા. ૪ તરીકે પ્રગટ કરવામાં આવેલ છે. તેની અંદર પરમ તારક આગમેદ્ધારક આચાર્ય દેવ શ્રી ૧૦૦૮ આનન્દસાગરસૂરીશ્વરજી
મહારાજે શ્રીપાલીતાણું (સિદ્ધક્ષેત્રોમાં સં. ૧૯૯૧માં પનાલાબાબુની ધર્મશાળામાં આપેલાં સ્થાનાંગસૂત્રના પાંચમા અધ્યયનના પાંચ મહાવ્રતને અંગેના સૂત્રનાં ૭૨ વ્યાખ્યાને પિકીના ૨૩ વ્યાખ્યાનનો સમાવેશ કરવામાં આવે છે.
આ ગ્રન્થ અને પરમ તારક ગુરૂદેવશ્રીને અગેની માહિતી પ્રેફેસર હીસલાલ રસિકદાસ કાપડિયાએ આપેલા ઉપઘાતમાં સવિસ્તાર અપાયેલ છે.
આ ગ્રન્થને સુંદર બનાવવા માટે તેની અંદર વ્યાખ્યાને ઉપરાંત પૃ. ૩રરથી પહેલા પરિશિષ્ટમાં ફૂટનેટમાં જણાવેલ શાસ્ત્રના પાઠો, બીજામાં સાક્ષી ગ્રન્થનાં નામે, ત્રીજામાં સાક્ષી પાઠના અકારાદિ અને ચોથામાં વ્યાખ્યાનમાં આવેલા પ્રશ્નોત્તર અપાયાં છે