Book Title: Shrimadni Jivan Siddhi
Author(s): Saryuben R Mehta
Publisher: Shreyas Pracharak Sabha
View full book text
________________
ននននននននននន
ននននននននន~ននននននននននននននននននន
RRRRRRRRRRRR 990 ર
ત્રીજી આવૃત્તિનું પ્રાકથન
શ્રીમદ્ રાજચંદ્રની જન્મશતાબ્દીના સંભારણા રૂપે “ શ્રીમદ્દ્ની જીવનસિદ્ધિ ” ગ્રંથ ઇ. સ. ૧૯૭૦માં શ્રી જીવન-મણિ સાચનમાળા ટ્રસ્ટ તરફથી પ્રકાશિત થયા હતા. આ મહાનિબંધને શ્રીમદ્ રાજચંદ્રના અનુયાયીઓ તથા ભક્તા તરફથી સારા વકાર મળતાં તેની નકલા ટ્રંકા ગાળામાં અપ્રાપ્ય બની ગઈ. ઈ. સ. ૧૯૮૬માં, ધણા લાંખા અપ્રાપ્તિના કાળ પછી આ ગ્રંથ શ્રી શ્રેયસ પ્રચારક સભાના ઉપક્રમે લભ્ય બન્યા. ફરીથી તે ગ્રંથની માંગ રહેતાં આ ત્રીજી આવૃત્તિ પ્રકાશિત કરવાનું સદ્ભાગ્ય ઈ. સ. ૧૯૮૭માં પ્રાપ્ત થયેલ છે.
સર્વ ધર્મ જિજ્ઞાસુ વાચકો સમક્ષ આ ગ્રંથની તકલા શ્રી શ્રેયસ પ્રચારક સભા તરફથી ઉપસ્થિત કરતાં આનંદ અનુભવાય છે. સાથે સાથે આ કાર્યને સફળતાપૂર્વક પાર પાડવામાં જેમણે જેમણે પ્રત્યક્ષ તેમજ પરાક્ષ ફાળા આપ્યા છે તે સહુના ઉપકાર માનુ છું. અને સહુને કૃપાળુદેવની અનન્ય કરૂણાની પ્રસાદી પ્રાપ્ત થાય તેવી અંત:કરણપૂર્વક પ્રાર્થાના કરું છું.
શ્રીમદ્ રાજચંદ્રના વન તથા કવનના અભ્યાસ, અભ્યાસી જીવાને આત્મશાંતિ અને આત્મવિશુદ્ધિ અર્થ ઉપકારક નીવટ એ જ ભાવના સાથે...
સ, ૨૦૪૪, કાર્તકી પૂનમ, તા. ૫-૧૧-’૮૭ ૧૩, મેારી હાઉસ, ડૉ. સુંદરલાલ બુટલ પથ, મુંબઈ - ૪૦૦ ૦૦૧
RRRRRRRRRR રરર રરર
Jain Education International
–સરયુ રજની મહેતા
For Private & Personal Use Only
#####
ននននននននននននននននននននននផនននននកនននននរ
ਤੁਰ ਗਏ ਹਰ ਗਏ ਹੋਏ ਹਰ ਹੜ ਹੜ ਹੜ ਹੜ ਗਜ ਗਜ ਗਜ ਦੇ
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/720f1adaf7970ed8678b73b198c161065889ca4040ddc5cd5679db9aa9c621ef.jpg)
Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 704