________________
SRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRR
ઈં અમદાવાદના સુપ્રસિદ્ધ શ્રી જીવન-મણિ દ્વાચનમાળા ટ્રસ્ટને ભલામણ કરી; અને એ ભલામણને
આવકારીને શ્રી જીવન-મણિ સવાચનમાળા સ્ટ, શ્રીમદની જન્મશતાબ્દીના એક સંભારણારૂપ, આ જ મહાનિબંધ પ્રગટ કર્યો. આ માટે મુરબ્બી શ્રી દલસુખભાઈને તેમ જ શ્રી ધૃવન-મણિ સદ્વાચનમાળા ઈડર ટ્રસ્ટના ધર્માનુરાગી સંચાલકોને હું અંતઃકરણપૂર્વક આભાર માનું છું.
શ્રીમદના ટક સમાં નિર્મળ હવનને અને એમની હૃદયસ્પર્શી નાઓને સમજવામાં આ ગ્રંથ ત્કિંચિત્ પણ ઉપયોગી થઈ પડશે તો મારો આ બમ કૃતકૃત્ય થય માનીશ. બાકી, આ. મહાનિબંધનું સર્જન કરતાં કરતાં મને સ્વ-પરનાં વિચાર-ચિંતન કરવાનો જે અપ-સ્વ૯૫ લહાવો મળ્યું છે, એ તે કયારેય ન વીસરી શકાય એવો છે. એવું સદ્ભાગ્ય મને પુનઃ પુનઃ પ્રાપ્ત થાઓ, એ જ પ્રાર્થના.
જ્ઞાનપંચમ, વિ. સં. ૨૦૨૬ ૧૩, મોરબી હાઉસ ગાવા સ્ટ્રીટ, મુંબઈ - 1
– સરયુ ૨. મહેતા
SSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSS
FRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRR
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org