SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ ននននននននននន ននននននននន~ននននននននននននននននននន RRRRRRRRRRRR 990 ર ત્રીજી આવૃત્તિનું પ્રાકથન શ્રીમદ્ રાજચંદ્રની જન્મશતાબ્દીના સંભારણા રૂપે “ શ્રીમદ્દ્ની જીવનસિદ્ધિ ” ગ્રંથ ઇ. સ. ૧૯૭૦માં શ્રી જીવન-મણિ સાચનમાળા ટ્રસ્ટ તરફથી પ્રકાશિત થયા હતા. આ મહાનિબંધને શ્રીમદ્ રાજચંદ્રના અનુયાયીઓ તથા ભક્તા તરફથી સારા વકાર મળતાં તેની નકલા ટ્રંકા ગાળામાં અપ્રાપ્ય બની ગઈ. ઈ. સ. ૧૯૮૬માં, ધણા લાંખા અપ્રાપ્તિના કાળ પછી આ ગ્રંથ શ્રી શ્રેયસ પ્રચારક સભાના ઉપક્રમે લભ્ય બન્યા. ફરીથી તે ગ્રંથની માંગ રહેતાં આ ત્રીજી આવૃત્તિ પ્રકાશિત કરવાનું સદ્ભાગ્ય ઈ. સ. ૧૯૮૭માં પ્રાપ્ત થયેલ છે. સર્વ ધર્મ જિજ્ઞાસુ વાચકો સમક્ષ આ ગ્રંથની તકલા શ્રી શ્રેયસ પ્રચારક સભા તરફથી ઉપસ્થિત કરતાં આનંદ અનુભવાય છે. સાથે સાથે આ કાર્યને સફળતાપૂર્વક પાર પાડવામાં જેમણે જેમણે પ્રત્યક્ષ તેમજ પરાક્ષ ફાળા આપ્યા છે તે સહુના ઉપકાર માનુ છું. અને સહુને કૃપાળુદેવની અનન્ય કરૂણાની પ્રસાદી પ્રાપ્ત થાય તેવી અંત:કરણપૂર્વક પ્રાર્થાના કરું છું. શ્રીમદ્ રાજચંદ્રના વન તથા કવનના અભ્યાસ, અભ્યાસી જીવાને આત્મશાંતિ અને આત્મવિશુદ્ધિ અર્થ ઉપકારક નીવટ એ જ ભાવના સાથે... સ, ૨૦૪૪, કાર્તકી પૂનમ, તા. ૫-૧૧-’૮૭ ૧૩, મેારી હાઉસ, ડૉ. સુંદરલાલ બુટલ પથ, મુંબઈ - ૪૦૦ ૦૦૧ RRRRRRRRRR રરર રરર Jain Education International –સરયુ રજની મહેતા For Private & Personal Use Only ##### ននននននននននននននននននននននផនននននកនននននរ ਤੁਰ ਗਏ ਹਰ ਗਏ ਹੋਏ ਹਰ ਹੜ ਹੜ ਹੜ ਹੜ ਗਜ ਗਜ ਗਜ ਦੇ www.jainelibrary.org
SR No.004816
Book TitleShrimadni Jivan Siddhi
Original Sutra AuthorN/A
AuthorSaryuben R Mehta
PublisherShreyas Pracharak Sabha
Publication Year1987
Total Pages704
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy