Book Title: Sharda Sagar Author(s): Shardabai Mahasati Publisher: Mansukhlal Chhaganlal Desai View full book textPage 5
________________ મેળવીને ખૂબ જ સતાષ થશે કારણ કે મેાટા અક્ષરે છપાયેલ પુસ્તકની કિ ંમત સામાન્યમાં સામાન્ય માણુસ ખૂબ જ ન મેળવી શકયા તેઓને “ શારદા સાગર ” ૧૦૦૦ પાનાનું પાકા ખાઇન્ડીંગનું, જાડા કાગળનું માત્ર રૂા. ૭-૫૦ રાખવામાં આવેલ છે જેથી અનુકૂળતાથી ખરીદ્દી શકે. શારદા સાગર' પુસ્તકનું પ્રકાશન આટલું સસ્તુ આપવાનુ તેજ શકય બન્યું કે સમાજના જ્ઞાન-પિપાસુ અને જ્ઞાન પ્રચારની ભાવનાવાળા ભાઈ - મ્હેનાએ જેમાં શ્રી મિતલાલ ન્યાલચંદ દોશી અને રસિકભાઈ ન્યાલચંદ્રેશીએ દાન મેળવી આપીને, ફાટા આપીને સુંદર સહયાગ આપ્યા. શ્રી વાલકેશ્વર સંઘ આ બધાના હૃદયપૂર્વક ખરા અંતઃકરણથી આભાર માને છે. આ પુસ્તકનું લખાણુ લખવામાં તેમજ પ્રુફે તપાસવાનું અઘરું કામ કરનાર તત્ત્વચિંતક પૂ. કમળાબાઈ મહાસતીજી અને ખા. બ્ર. પૂ. સગીતાબાઈ મહાસતીજી અને શુદ્ધિપત્રક તૈયાર કરનાર શ્રી નરસિંહદાસ વખતચંદ્રં સંઘવી ધ્રાંગધ્રાવાળાનાં અમે આભારી છીએ. આ પુસ્તકના પ્રકાશન કામમાં અમારે શ્રી નંદલાલભાઈ મગનલાલ દ્વેશીને અંતઃકરણપૂર્વક આભાર માનવા જ જોઈએ કારણ કે આટલું મોટું પુસ્તક અને ૭૦૦૦ નકલના પ્રુફવાંચન માટે તથા પ્રુફે સમયસર પૂ. મહાસતીજીને મળી જાય તથા વાંચેલા પ્રુફે પાછા મળી જાય તેવી સુંદર વ્યવસ્થા કરવા માટે તેમના આભારી છીએ. ભાઇશ્રી રમણલાલ નાગરદાસ ગાલિયાએ આ પુસ્તકના પ્લાસ્ટીક કવર મહેનતાણુ' લીધા વિના બનાવી આપ્યા તે માટે તેમને પણ આભાર માનીએ છીએ. છેવટે જન્મભૂમિ કાર્યાલયના સંચાલક અને મુદ્રણ વિભાગના કામઢારાએ સુંદર સહયાગ આપીને આ પુસ્તકના પ્રકાશનમાં મદદરૂપ થવા અદ્દલ અમે તેમના ઋણી છીએ. લિ. મંત્રીએ નગીનદાસ કલ્યાણજી કાંતિલાલ નરભેરામ કામાણી વીરચંદ વલ્લભજી ઘેલાણી પ્રતાપભાઈ ભુરાલાલ ગાંધીPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 1026