________________
પ્રકરણ : ૨
પ્રમાણુ સાહિત્ય
આ તમાન સમયમાં ત્રિભુવન ઉપકારી પરમાત્મા મહાવીર. - સ્વામીનું શાસન ચાલે છે. પ્રભુ મહાવીરના જીવે નંદન મુનિના ભાવમાં વિશ્વના સર્વ જીવનું કલ્યાણ કરવાની પ્રબળ ભાવનાથી જે તીર્થકર નામકર્મને નિકાચિત બંધ કર્યો તેને ઉદય ત્રીજા મહાવીર સ્વામીના ભવમાં તીર્થંકરપણરૂપે થયે. " શ્રી મહાવીર સ્વામીજી ત્રીશ વર્ષ ગૃહવાસમાં રહ્યા, ત્યારબાદ સંયમ સ્વીકારી બાર વર્ષ અસહ્ય ઉપસર્ગો સહન કરી આજથી (૨૦૨૯ + ૪૭૦ + ૩૦ =) ૨૫૨૯ વર્ષ પૂર્વે તેઓશ્રીએ વૈશાખ શુકલ દશમીના દિવસે ચાર ઘાતકર્મને ક્ષય કરી નિર્મળ કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org