________________
પ્રકરણ : ૩
તત્ત્વ મીમાંસા
ભગત એટલે શું? તેનું સ્વરૂપ કેવું છે? તે શાનાથી ૧૮ બનેલું છે? આવા પ્રશ્નો થાય તે અસ્વાભાવિક નથી.
શાન્ત સ્વસ્થ ચિત્તે વિચારતાં એમ જણાય છે કે જગત માત્ર બે જ તત્ત્વનું છે. તે તત્ત્વ છે. (૧) જડ અને (૨) ચેતન.
આ બન્નેને સામાન્યથી દ્રવ્ય કહેવામાં આવે છે, દ્રવ્યની વ્યાખ્યા કરતાં શ્રી ઉમાસ્વાતિજી મ૦ તવાથધિગમ સૂત્રમાં જણાવે છે કે “કુળવવવ ઠા' જેની અંદર ગુણ અને પર્યાયે રહે તે દ્રવ્ય”.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org