Book Title: Shaddarshan Subodhika
Author(s): Labdhivijayji Ganivarya
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 225
________________ પ્રકરણ : ૧૭ તત્ત્વમીમાંસા - વજ્ઞાનની દષ્ટિએ મીમાંસા પ્રપંચની નિત્યતાને સ્વીકારે છે, ( પરંતુ પદાર્થોની કલ્પનામાં પ્રભાકર, કુમારિલ તેમજ મુરારિમાં મતભેદ જોવા મળે છે. પ્રભાકર આઠ પદાર્થોની સત્તા માને છે તે આ પ્રમાણે, દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય, પરતંત્રતા, શક્તિ, સાદગ્ય અને સંખ્યા. કુમારિલના મતાનુસાર પદાર્થોની સંખ્યા ફક્ત પાંચ જ છે. દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય તયા અભાવ. મુરારિ મિશ્રના મતાનુસાર બ્રહ્મ જ એક પરમાર્થભૂત પદાર્થ છે, પરંતુ લૌકિક વ્યવહારની પ્રાપ્તિ માટે ધર્મ વિશેષ, ધર્મ વિશેષ આધાર વિશેષ તેમજ પ્રદેશ વિશેષ આ ચાર પદાર્થો માનવ જરૂરી છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250