Book Title: Shaddarshan Subodhika
Author(s): Labdhivijayji Ganivarya
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 249
________________ ૨૩૨ ઃ વદર્શન સુબાધિકા પદાર્થને માનતા નથી. ચૈતન્ય આત્માને ધર્મ છે પણ આ ચૈતન્યને સંબંધ શરીરને લીધે હોવાથી શરીરને જ આત્મા માનવે જોઈએ તેમ તેઓ માને છે. શરીરના નાશ સાથે ચૈતન્યને નાશ થાય છે. આ ઉપરાંત તેઓ પુણ્ય, પાપ, સ્વર્ગ આદિને માનતા નથી. સ્વાભાવિક રીતે જગતની સૃષ્ટિ તથા પ્રલય થતું હાવાથી ઈશ્વરને પણ માનવાની જરૂર નથી તેમ તેઓ કહે છે. " સંક્ષેપમાં આ માનવજીવનમાં જેટલું સુખ ભેગવાય તેટલું સુખ જોગવી લેવું જોઈએ. સુખ એ જ જીવનનું પરમ લક્ષ્ય હોવું જોઈએ. ધર્મ અને મોક્ષને જીવનનું લક્ષ્ય ન માનતાં અર્થને કામનું સાધન માની જીવન વિતાવવું જોઈએ માટે શરીરને તપસ્યાથી દુઃખિત ન કરતાં ભેગથી સુખી રાખવું જોઈએ. at = = = Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 247 248 249 250