Book Title: Shaddarshan Subodhika
Author(s): Labdhivijayji Ganivarya
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 224
________________ ષડ્રદર્શન સુબાધિકા : ૨૦૭ મીમાંસકોનું માનવું છે કે (૧) જ્ઞાનની પ્રામાણિકતા કઈ બહારથી આવતી નથી, પણ તે જ્ઞાનની ઉત્પાદક સામગ્રીના સંગમાં સ્વત પિતાની મેળે જ ઉત્પન્ન થાય છે. (૨) જ્ઞાન ઉત્પન્ન થતાંની સાથે જ તેના પ્રામાણ્યનું પણ જ્ઞાન તે સમયે થાય છે. તે જ્ઞાનની સિદ્ધિ માટે અન્ય પ્રમાણ શેધવાની આવશ્યકતા રહેતી નથી. આ તથ્યને સમજાવતા આપણે કહી શકીએ કે (૧) પ્રમાણ સ્વતઃ ઉત્પન્ન થાય છે. (૨) પ્રમાણે સ્વતઃ જણાય છે. આ સિદ્ધાંતને સ્વતઃ પ્રામાણ્યવાદ કહેવામાં આવે છે, જે મીમાંસકોને માન્ય છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250