Book Title: Shaddarshan Subodhika
Author(s): Labdhivijayji Ganivarya
Publisher: Yashovijay Jain Granthmala
View full book text
________________
પ્રકરણ : ૨૦.
ચાર્વાક દર્શન
હદારણ્યકેપનિષદ એ પ્રાચીન ઉપનિષદ છે. તેમાં ચાર્વાક - દર્શનના બીજ પડેલા દેખાય છે. યથા-વિજ્ઞાનધન एवैतेभ्यो भूतेभ्यः समुत्थाय तान्येवानु विनश्यति न प्रेत्यसंज्ञाऽતીતિ આ પ્રમાણે વેતાશ્વતર અને મૈત્રી જેવા ઉપનિષદમાં અનેક મતેનો ઉલ્લેખ છે, જેવા કે કાપાલિકદર્શન, બૃહપતિ દર્શન, કાલવાદ, સ્વભાવવાહ, નિયતિવાદ, અમૃચ્છાવાદ વગેરે જૈન ગ્રંથોમાં પણ મહાવીરસ્વામી ૩૬૩ દાર્શનિક સિદ્ધાન્તથી પરિચિત હતા તેમ જોવા મળે છે. સૂત્રકૃતાંગ આગમમાં ભૂતવાદી અથવા ભૂત ચૈતન્યવાદી રૂપથી ચાર્વાક મતને નિર્દેશ છે. બૌદ્ધ દીર્ધનિકાય બ્રહ્મજાલ સૂત્રમાં પણ ભૂતવાદી અને અકિયાવાદી રૂપથી બે મતેને ઉલ્લેખ છે. મહાભારતના કાળમાં તે અનેક દાર્શનિક મતે હતા.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 243 244 245 246 247 248 249 250