________________
૧૮૪ : પદર્શન સુબેધિકા
દ્વૈતાદ્વૈત મત એટલે કે જડ જગત, જીવ અને બ્રહ્મ અથવા ભેગ્ય, ભોકતા અને નિયન્તા ખરેખર ભિન્ન છે, પણ જડજગત અને જીવના સ્વરૂપ, સ્થિતિ અને પ્રવૃત્તિ સર્વથા ઈશને આધીન છે તથા ઈશથી એ સર્વ વ્યાપ્ત છે, માટે ઈશ્વરથી જડ, જગત અને જીવને અભેદ છે. સૃષ્ટિની ઉત્પત્તિ, સ્થિતિ અને લયનું કારણ બ્રહ્મ છે, કારણ કે અચિંત્ય, અનંત અને અઘટિત ઘટનામાં કુશળ શક્તિવાળા બ્રહ્મમાંથી એની (બ્રહ્મની) ઈચ્છાથી જ એના સંક૯૫થી આ જગત ઉત્પન્ન થાય છે. એટલે જગત બ્રહ્મનું પરિણામ છે. આથી બ્રહ્મ જગતનું અભિન્ન નિમિત્તપાદાન કારણ છે. એ મતને સમજાવતાં નિમ્બાર્કાચાર્ય કહે છે કે સૂમ અવસ્થાને પ્રાપ્ત થયેલા અને પિતાપિતાની સ્વાભાવિક શક્તિ જેમાં રહી છે એવા ચેતન અને અચેતન પદાર્થોને બ્રહ્મ પિતાની શક્તિથી થુલરૂપે પ્રગટ કરે છે. માટે એ એનું ઉપાદાન કારણ છે અને પિતપોતાના અનાદિ કર્મ સંસ્કારને વશ થયેલા તથા
સ્મૃતિ અત્યંત સંકુચિત હવાથી જ્ઞાન માટે અગ્ય જીવને કર્મના ફળ ભેગવવા ગ્ય જ્ઞાન આપીને તે તે કર્મના ફળરૂપ તે તે ભેગના સાધને સાથે જીને સંગ ઈશ્વર કરી આપે છે માટે એ નિમિત્તકારણ છે. | જીવના સ્વરૂપ વિષે તેઓ કહે છે કે જીવ જ્ઞાનસ્વરૂપ, સ્વયં
તિ, ચૈતન્યરૂપ, આણુ, જ્ઞાતા, કર્તા, જોક્તા, હરિને આધિન શરીરના સાગ તથા વિયેગને યોગ્ય અને જુદા જુદા દેહમાં જુદે જ છે. આવા જી અસંખ્ય છે, આ જીવનું સ્વરૂપ અનાદિ. માયાથી વીંટાયેલું છે, એટલે ઓળખાતું નથી પણ કેટલાક
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org