________________
ષડૂદન સુમેાધિકા : ૧૭૯ ઉપાય છે. કયેાગ, જ્ઞાનયેાગ વગેરે મેક્ષના ઉપાયરૂપ ગણાતા બીજા સાધને ખરી રીતે ભક્તિ દ્વારા જ ઉપયેગી છે. માટે એ ગૌણુ સાધન છે. મુખ્ય સાધન તે। ભક્તિ અને પ્રપત્તિ જ છે.
સંક્ષેપમાં રામાનુજાચાર્ય' ચલાવેલા શ્રી સંપ્રદાય કહેવાય છે. આના અનુયાયીએ કપાળમાં ધેાળી માટીના એ લીટા કરી, તેની નીચે એ એને જોડનારા લીટા કરી અને ઉભા એ લીટાની વચ્ચે હળદરના ત્રીજો લીટા કરે છે. આના અનુયાયીઓ દક્ષિણમાં વધારે છે.
Jain Educationa International
TULLUT
For Personal and Private Use Only
www.jainelibrary.org