________________
૩૬ : ષડૂદન સમાધિકા
સવર :—આવતાં કર્યાંનુ રાકાણુ તે સ ંવર અથવા જેના દ્વારા આવતા કર્માં રાકી શકાય તે સંવર. કરૂપી જલથી જીવરૂપી વહાણ ભરાઇ રહ્યું છે તેથી આસવરૂપ છિદ્રોની આડે વ્રત પ્રત્યાખ્યાન આદિરૂપ પાટીમાં લગાડાય તેા કરૂપી જલને પ્રવાહ જીવરૂપી વહાણમાં આવતા અટકી જાય, તેથી તે વ્રત– પ્રત્યાખ્યાનાદિ સંવર કહેવાય છે.
જેમ જેમ આત્મદશા ઉન્નત થતી જાય, વ્રત પ્રત્યાખ્યાનાદિ નિર્મળ બનતાં જાય તેમ તેમ કળ ધનેા હાસ થતા જાય અને જ્યારે આસ્રવરૂપ જળ વહાણમાંથી સ`પૂર્ણ પણે નિકળી જાય ત્યારે આત્મારૂપી વહાણુ નિઘ્રિપણે સ`સારરૂપ સમુદ્રને પેલે પાર સહિસલામતપણે પહોંચી જાય છે.
કના આસ્રવ ૪૨ ભેદે થાય છે, જ્યારે આવતાં કર્માનું રાકાણુ પ૭ પ્રકારે થાય છે, જેથી સંવર સત્તાવન ભેદે છે.
અધઃ—જેમ દૂધના પાણી સાથે, તેમ કર્મોના આત્મા સાથે પરસ્પર એકમેક સબંધ તે અંધ કહેવાય છે.
કર્માંચા પુદ્ગલ દ્રવ્ય સમગ્ર લેકમાં ઠાંસી-ઠાંસીને ભરેલ છે. આ કચેાગ્ય દ્રવ્યને જૈન દર્શન ‘કવČણા' નામે આળખાવે છે.
પ્રશ્ન-આત્મા સ્વરૂપે શુદ્ધ છે તે તેની સાથે કમનેા સંબંધ કેમ થાય ?
ઉત્તર-શુદ્ધ આત્માને કમના સંબંધ ન થાય પણ જે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org