________________
૮૬ : ષડ્કશન સુમેાધિકા
(૩) ચારિત્રાચાર :——ક્રયાદિ કષાયાથી અથવા નરકાસ્ક્રિ ગતિથી આઠ કર્માથી છેડાવી આત્માને માક્ષગતિ પ્રાપ્ત કરાવે તે ચારિત્ર.
આ ચારિત્રનું નિમ ળપણે પાલન થાય તેથી આઠ આચારાનું પાલન કરવા જણાવેલ છે. આચાર્યં શ્રી આ આઠે આચારાનુ પાલન કરે છે, અન્યને પાલન કરાવવા પ્રયત્નવત હેાય છે, પાલન કરનારની પ્રશસ્તિ કરે છે. તે આઠ આચારો આ પ્રમાણે છે. ૧. ઇર્યાં સમિતિ-વિધિ અનુસાર જયણાપૂર્વક ચાલવું તે. ૨. ભાષા સમિતિ-યથાવિધિ જયણાપૂર્વક ખેલવું તે.
૩. એષણા સમિતિ=નિર્દોષ વસ્ત્ર, પાત્ર, આહાર આદિ વિધિ મુજમ ગ્રહણ કરવા તે.
૪. આદાન નિક્ષેપ સમિતિ યતનાપૂર્વક વસ્ત્ર પાત્રાદિ લેવામૂકવા તે.
૫. પારિષ્ઠાપનિકા સમિતિ- જ્યાં જીવજંતુ ન હેય ત્યાં જયણાપૂર્ણાંક લઘુનીતિ-વડીનીતિ આદિ પરડવવાં તે.
૬. મનાગુપ્તિ-૧. પરિતાપ ઉપજાવવાના વિચાર, ૨. તેને લગતી સામગ્રી એકઠી કરવાને વિચાર અને ૩. જીવકાયા જુદા કરવાના વિચાર. આ ત્રણેય પ્રકારના વિચારોથી મનને રાકી ધમ ધ્યાનમાં મનને જોડવું તે.
૭. વચનશુપ્તિ-ઉક્ત ત્રણે પ્રકારના વચનેાના નિગ્રહ કરવા તે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org