________________
૧૭૦ : ષડ્રદર્શન સુબેધિકા પ્રતિબિંબ સ્વરૂપે રહેલા હેવાથી એમની સ્વતંત્ર સત્તા નથી, પરંતુ ઈશ્વરની પારમાર્થિક સત્તાને આધીન જ એમની સત્તા છે, તેવી જ રીતે જગત પણ ઈશ્વરની સત્તાને લીધે જે સત્તાવાન ગણાય છે. એટલે જીવ અને જગતની સ્વતંત્ર સત્તા નથી, ફક્ત બ્રહ્મની સ્વતંત્ર સત્તા છે. આથી શ્રી શંકરાચાર્ય કહે છે કેકેવળ એક સચ્ચિદાનંદ સ્વરૂપ પર બ્રહ્મની સત્તા જ પારમાર્થિક છે. આ રીતે કેવલાદ્વૈતની સિદ્ધિ થાય છે.
સારાંશ એ છે કે, કેવલાદ્વૈતમાં બ્રહ્મ નિણ જ છે. સગુણ બ્રહ્મનું બીજું નામ શબલ બ્રહ્મ છે. તે મુખ્ય બ્રહ્મ નહિ પણ ગૌણ છે. તે માયાવી જન્મ છે. બ્રહ્મમાં કોઈ પણ ધર્મો જ નથી. જે ધર્મો દેખાય છે તે માયાથી દેખાય છે. વિરૂદ્ધ ધર્મોને તે સંભવ જ નથી. અવિધાને લીધે બ્રહ્મમાં જગતની પ્રતીતિ થાય છે. આ અવિધાને લીધે બ્રહ્યમાં જગતનું કર્તવ્ય જણાય છે. આ કત્વ ખરૂં નથી. જગત એ બ્રહ્મમાં રજજુ સર્ષની માફક વિવર્તથી જણાય છે. જગત મિથ્યા છે. બ્રા એક જ સત્ય છે. અવિધાથી જગતને આભાસ બ્રહ્મમાં થાય છે અને જ્ઞાનથી અવિધાને નાશ થતાં જગત રહેતું નથી. જે બ્રહ્મના અંશ નહિ પણ અંશ જેવા છે વસ્તુતઃ જીવ જ નથી. અવિ ધાની વિક્ષેપ શક્તિથી જીવ દેખાય છે. જીવ વસ્તુતઃ આત્મા હોવાથી તે એક જ છે. આત્મા એજ બ્રહ્મ છે. બ્રહ્મ વ્યાપક છે. કવલ બ્રહ્મ જ છે, બીજુ કંઈજ નથી.
- માયા-માયા એ ઈશ્વરનું કારણ શરીર છે. સત્યનું આચ્છાદાન
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org