Book Title: Shadavashyak Balavbodha
Author(s): Merusundar Gani, Niranjana Vora
Publisher: Niranjana S Vora
View full book text
________________
મેરુસુંદરગણિરચિત ષડાવશ્યક બાલાવબોધ
.
માહોમાહિ સરીરે કરી પિંડ કીધા, ૪. સંપટ્ટિયા = થોડઉં સિઉ ફરસ્યા. પરિઆવીયા સર્વ પ્રકારિ પીડ્યા, ધણઉ દૃહ્યા. કિલામિયા = ગાઢી ગિલાનિ પમાડ્યા. અથવા મારિયા નહી. પણિ મૃતપ્રાય કીધાં. ઉદ્વિયા ત્રાસથા ૮ ઠાણાઓ ઉઠાંણ’ સંકામિયા = એક થાનિક હૂંતા. બીજંઈ ઠામ સંક્રમાવ્યા, થૂંક્યા ૯. જીવિયા ઓ વવરોવિઆ = નિટોલ મારિયા ૧૦. તસમિચ્છામિ દુક્કડં = તે પાપનું મિચ્છામિ દુક્કડ હઉં. તે મિચ્છામિ દુક્કડાનઉ અર્થ કહીઈં.
૨૪
મિત્તમિયમ ત્તિ છત્તીય દોસાણ છાયણે હોઈ,
મિત્તિય મેરાય ડિઓ
દુત્તિ દુગંછામિ અપ્પાડ્યું.
કત્તિકરૂં મેપાવું ઉત્તિય ડેવેમિત્તે ઉવસમે.
એસો મિચ્છા દુક્કડ પયકખરન્થોમ્બે સેમાસેણું ॥૨॥
હિવ ઈહાં પ્રાસ્તાવઈંસ્તાવઈંનુ મિચ્છામિ દુકડ પદની સંખ્યા કહીઈ. દેવતાના ૧૯૮, નારગીના ૧૪, તિર્યંચના ૪૮, સર્વ મનુષ્યના ૩૦૩ ભેદ. એવં સવી માલ્યાં થકા ૫૬૩ ભેદ. મિચ્છામિ દુક્કડ તે કિમ ? ૫૨મા ધાર્મિકના ૧૫ ભેદ. કલમસીયાના ૩, તર્યક જંભિક ૧૦, લોકાંતિકના ૯ ભુવનપતિના ૧૦, વ્યંતરના ૧૬, ચરથિ રાયા તિષીના ૧૦, દેવલોકના ૧૨, ગેવેયકના ૯, અણુત્તર વિમાનના ૫ ભેદ. એ પર્યાપ્તા અપર્યાપ્તા કરતાં ૧૯૮ ભેદ હૂયા. નારગીના ૭ ભેદ. પર્યાપ્તના અપર્યાપ્તા કરતાં ૧૪ ભેદ. હિયે તિર્યંચ પૃથ્વી, અપ, તેઉ, વાય, વનસ્પતિ. એ પાંચઈ સૂક્ષ્મ અનઈં બાદર કરી ૧૦ ભેદ ફૂયા. હિમેં જે સૂક્ષ્મ તે સર્વ લોકવ્યાપી છઈ. તે કેવલીની દૃષ્ટિઈં આવઈ અનઈં જે બાદ૨ે તે ચર્મચક્ષુ દેખૈ, કેવલી સહૂ દેખઈ, ઈગ્યારમભેદ સાધારણ વનસ્પતી. ત્રિણિ વિકલેન્દ્રી = બેંદ્રી ૨, તેંદ્રી ૩, ચરિંદ્રી એતલઈ ૧૪ ભેદ - હૂયા. જલચર, થલચર, ખેચર, ઉપરુસર્પ ભુજ પરિસર્પ એ પાંચઈ ગર્ભજ - સંમૂર્ણિમ કરી ૧૦ ભેદ હૂયા. એવં ચઉવીસ ભેદ હુઇં તે વલી પર્યાપ્તા-અપર્યાપ્તા કરતાં ૪૮ ભેદ તિર્યંચના.
*
હિવે મનુષ્યના ભેદ ૫૬. અંતરદ્વીપ ૩૦, અકર્મ ભૂમિ ૧૫, કર્મભૂમિ ૧૦૧ ભેદસ્યું મેલીતાં ૩૦૩ ભેદ હુઈ. હિંવે અભિષયાદિક દસે પદે ગુણીતાં ૫૬૩૦ મિચ્છામિ દુક્કડ થા ઈં. રાગદ્વેષ કરી-કરતાં ૧૧૨૬૦ હુઈ. તે વલી મન વચન કાર્ય કરી ગુણતાં ૩૩૭૮૦ મિચ્છા-વલી તે નંકરાવઉં, અનુમતિ ન દિઉં. ઈંમ કરતાં એતાં થાઈ ૧૦૧૩૪, તે વલી અતીત અનાગતાવર્તમાન કરતાં ૩૦૪૦૨૦ એતા હુઈી તે વલી અરિહંત સિદ્ધ સાધુ દેવગુરૂ અપ્પ સાખિ કરતાં ૧૮૨૪૧૨૦ એતલામિ પડહુઈ, હિતેં વલી વિશેષત શુદ્ધિનŪ કાર્જિ કાઉસગ્ગ કરતઉહિસિઉં ભણઈં.
Jain Education International 2010_03
||૧||
For Private & Personal Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/6fa4f445ad898e18af85c2e0abbb30f41bfc83bf00d37a461d5b25c84299ad57.jpg)
Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162