Book Title: Shadavashyak Balavbodha
Author(s): Merusundar Gani, Niranjana Vora
Publisher: Niranjana S Vora
View full book text
________________
મેરુસુંદરગણિકૃત ષડાવશ્યક બાલાવબોધ
કઈ। પછઈં ઊભ થઈ મુહપતીઈં કરી પાછલિ ભૂઈ પ્રમાર્જતઉ મુખિ આવસ્સિયા એ કહતઉ અવગ્રહ બારિ નીકલઈ, એ નીકલવા રૂપ આવશ્યક. પછઈ ઊભ થઈ બે હાથ યોગમુદ્રાઈ જોડી પગે જિનમુદ્રા સાચવતઉ પડિક્કમામિ ખમાસમણાણું ઈત્યાદિ બેહડા લગઈ ઊચરઈં. ઈમ બીજઈ વાંદણઈં આવશ્યક સાચવઈં. એતલઉ વિશેષ બીજઈ વાંદણઈં આવર્સિયાએ, એ પદ ન ભણઈ. અવગ્રહ બાહિરે નીકલિવઉં નહી. હામિં જિ ઊભા રહી પડિક્કમામિ ખમાસમણાણું ઈત્યાદિ સૂત્ર ઊચરઈં વાંદણા દેતાં મનોગુપ્તિ મન માહિ એક શુભ ધ્યાન આણિવઈ. વચનગુપ્તિ બિહું વાંદણા વિવાલઈ વાત ન કારવી. કાયગુપ્તિ ડીલ હાથ હાલાવઈ નહીં. નિરર્થક એ ત્રિણિ ગુપ્તિરૂપે ત્રિણિ આવશ્યક કહીઈં. જેહ ભણી જન્મકાર્લિ બાલક બેવઈં હાથ માથઈ ચડાવિઈ જન્મીઈ તે ભણી યથાજાત એ નામ હિવ ૨૪ આવશ્યક મેલીઈં પહિલું બિહુ વાંદણે થઈ બિ બિ નીચાં નમિ ચાર આવર્ત ૧૨ ગુરૂશિષ્ય ના થઈ ૪ મસ્તકના પ્રણામ. અવગ્રહ માહિ પઈંસવા ૨ અવગ્રહથી નીકલિવું. ૧ બીજઈ વાંદણઈં નીકલિવઉં નહી. ગુપ્તિ ૩, યથાજાત ૧ એવં ૨૫ આવશ્યક કીધાં જિ જોઈઈં. I૩૨ દોષ, પાંચ યોગ્ય, પાંચ અયોગ્ય, ૬ ગુણ ઈત્યાદિ વિચાર વડા બાલાવબોધ હૂંત જાણિવ. IIા
હિંવે વાંદણાનઉં સૂત્ર વરણાણીð. અવગ્રહ બાહરિ રહિઉ. શિષ્યમુહડે મુહપતી દેઈ, બોલઈ ઈચ્છામિ ખમાસમણાં વંદિઉં. જાવર્ણિજઝાએ નિસીહિયા એ ઈચ્છામિ. તુમ્હનઈં વાંદિવા વાંછઉં. ખમાસમણો હે માસ હિતશ્રમણ તપશ્રી અથવા દવિધ શ્રમણધર્મ તિણિ કરી સહિત વંદ્યમાન ગુરૂ ગુરૂ તણઉં. સંબોધન, હે સુ-ગુરૂ વાંકઉં. કિસિઈ કરી જાપ પાયનીય કહીંઈં. શક્તિ સહિત અથવા જપીંઈ કાલ ખપાવીઈં. ઈણ્ણિ કરી ઊવિ બાવઈ સિવા સમર્થ કે કઉંણ નિસીહિયાએ નિષેધ કીધા. પાપવ્યાપારનઉ પરિહાર જેહનઈં તે નિષેધિ કીધા. તે શરીર તિર્ણિ કરી પ્રથમ સ્થાન ૧ ઈચ્છાય અણુન્નવણા ૨, અવ્યાબાપંચ ૩, જત્ર ૪, જણવાય ૫, અવરાહ ખામણાવિય ૬. છઠાણા હૂતિ વંદણ એ. ॥૧॥
૩૯
ખેતલŪ શિષ્યŪ આપણી ઇચ્છા જણાવી તિસ્પર્ધે ગુરૂ કિસ્સě કાજિ સચિંત હુઈ તુ કઈં સક્ષેપઈ શિષ્ય ખમાસણા દેઈ વાંદઈ. જુ ગુરૂ ચેત હુઈ તુ કેહઈ બંદેણ યથા બંદેણ યથાય બંદેણ ૧, અણુજાણામિ ૨, તત્તિ ૩, તુમ્બંપિ એ ૪ એવં ૫ અહમવિ ખામેમિ તુમ્હે ૬ વયણાઈં વંદણ રહસ્સ ૧, તહમિસ્યું કહીંઈં, જિમ તાહર અભિપ્રાય હુઈ તિમ કરી. પછઈ શિષ્ય તિહાં જિ થકઉ લગાર એક નીચઉ લગાર એક કંઈ અણુજાણહમેમિ ઉગ્ગહ કહિ તઉ અગ્ન હાથ અવગ્રહ કહિઉ છઈં. તે માહિં આવિવાની અનુજ્ઞા દિઉ. તિસ્પÛ ગુરૂ કહઈ અણુજાણામિ, અનુજ્ઞા દિઉં છઈં. પછઈ નિસીહી કહતઉ અવગ્રહ માહિ પઈસઈં. ગુરૂ વાંદિવા ટાલી બીજઉ વ્યાપાર
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162