Book Title: Shadavashyak Balavbodha
Author(s): Merusundar Gani, Niranjana Vora
Publisher: Niranjana S Vora

View full book text
Previous | Next

Page 61
________________ ૪૬ મેરુસુંદરગણિરચિત ષડાવશ્યક બાલાવબોધ સવ્વસમાહિ વોસિરામિ પૂર્વ પહિલું અદ્ધદિન તણ. તે બિ પ્રહર જાણિવા. ત્રિણિ પ્રહર પૂર હુઈ તે વારઈ અવઢા, એ માહિ છ આગાર આગઈ વખાણ્યા. હિર્વે મહત્તરા મહતમોટ કાજ જીણઈ કાજિઈ પચ્ચખાણ પાલ્યાના લા પાહતિ - ઘણઉ પુણ્યલાભ હુઈ. સંધમાહિ. કો કહઈ પ્લાન ન ઈ હેતિ, ચૈત્યનઈ હતિ. ભોજન કરી જાઉં ઈમ લગન હઈ. એ મહત્તરાગાર. નવકારસી પોરસિઈ ન હુઈ સ્યા ભણી. તેહના કાલ થોડા તે ભણી પારિવાની વિશેષ નહીં. એ ત્રીજઉં પચ્ચખાણ હૂઉં. તેથી એક ઈ આસર્ણિ રહી છે. એક વાર જિમીઈ તે વ્યાસણઉઈ ૮. આગાર તે કિમ? એકાસણું પચ્ચખાણ ચઉવિલંપિ આહાર અસણ ૪ અન્ન9ણા ભોગેણે ૧. સહસા ૨. સાગારિ સાયા ૩. આઉટણપ ૪. ગુરૂા. ૫. પારિઠાવણિ ૬. મહત્તરા ૭, સવ્વસમાહિ ૮. વોસિરામિ એ પચ્ચખાણ દુવિહાર તિવિહાર-ચઉવિહાર. ત્રિહ પરે હુઇ. હિવે આગાર વખાણી છે. તિહાં બિ આગાર આગઈ વખાણ્યા છ ઈં. સાગારિકાગાર. શ્રાવકની દૃષ્ટિઈ જિમતાં દોષ હુઈ યતીનઈ જઉ ગૃહસ્થ આચાર કરતાં જોવા આવ્યાઉં. કિમઈ જોતઉ રહઈ નહી - તુ પચ્ચખાણની ઘણી અનથિ ઊઠી જિમઈ. અદષ્ટિપણિ દોષ યતઃ સિદ્ધાંતિ ઈસિલ કહિઉં છS. છક્કાય દયાવંતો વિસંજઉ દુલ્લાં કુણઈ બાહિં. આહાર નિહારે દુગંછિ એ પિંડગહણેય //// ષડવિદ્ય જીવનિકાયનઈ વિષઈ. દયા કર હૂતી. સાધુ સમકિત્વની દુર્લભ બોધિ કરશું. જેઉ આહાર નીહાર બીજરહિત શ્રાવકની દૃષ્ટિઈ લિંઈ. દુર્ગછિ એ કહતાં સૂતક. મૃતક. વણખર પ્રવૃત્તિ નંદિત કુલ તિહાં પિંડગ હણેય. પિંડ આસન પાન-ખાદિમ સ્વાદિમ લઈ ગ્રહણિ હૂંતઈ. અથવા ગૃહસ્થનઈ પણિ જીણઈ દીઠઈ ભોજન જરઈ નહી તે સાગારિકાગાર અથવા પલવણઈ લાગઈ. સાપ આવતઈ પચ્ચખાણ થકઈ ઊઠતાં અથવલી કાઉસગ પણિ ન ભાઈ, ઈત્યાદિ બોલે એ સાગારિયાગારણ એ માંહિ જાણિવા. આ ઊટણપસારણેણં, આકુંચન જઘાદિકન સકોચિવવું. તે આટલણ. જે જાંઘ લાંબી કીજંઈ તે પસારણ. ઈમ કરતાં કાઈ ૨ આસણ હાલતઈ પચ્ચખાણ ન ભાઈ. ગુરુ ઉન્મઠાણેણં ગુરૂ આચાર્યદિક અથ પ્રહુણા મહાતમા આવતઈ સહસા રિ વિનય લગી ઊઠતાં પચ્ચખાણ ન ભૈજઈ. પ. પારિ. વણિયાગારેણે એ આગાર મહાતમાનઈ હુઈ વિધિઈ આણિ૩. વિધિઈ લેતાં દોષ નહી. સુર સનેદ્રીનઉ વાહિલ લિઈ તો દોષ હુઈ. શ્રાવક જે આગાર ઊચરઈ તે અખંડ સૂત્ર ભણી બેહિલા આગાર આગઈ વખાણ્યા છઈ. વોસિરામિ. એક વાર ભોજન ટાલી બીજી સર્વ નેમ. ઈતિ એકાસણું પચ્ચખાણ સમાપ્ત .. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162