Book Title: Shadavashyak Balavbodha
Author(s): Merusundar Gani, Niranjana Vora
Publisher: Niranjana S Vora
View full book text
________________
૧૪૪
-
-
-
મેરુસુંદરગણિરચિત ષડાવશ્યક બાલાવબોધ
શાન્તિપુરી, સૌરાષ્ટ્ર સન્ ૧૯૭૫
(મૂલ) સં. રતનલાલ દોશી - અખિલ ભારતીય સાધુમાર્ગી જૈન સંસ્કૃતિ રક્ષક સંઘ, સૈલાના
જ્ઞાનાસાગરસૂરિ-સં. ૧૪૪૦ - આવશ્યકસૂત્ર અવચૂર્ણિ
માણિક્યશેખર-ઈ.સ. ૧૪૫૦ લગભગ-આવશ્યક નિર્યુક્તિ દિપિકા તરુણપ્રભસૂરિ-૨ સં. ૧૪૧૧-શ્રી ષડાવશ્યક સૂત્ર બાલાવબોધ સોમસુંદરસૂરિ-વિક્રમની પંદરમી સદી-શ્રી ષડાવશ્યક સૂત્ર બાલાવબોધ હેમહંસગણિ-૨ સં. ૧૫૦૧-શ્રી ષડાવશ્યકસૂત્ર બાલાવબોધ અજ્ઞાતકર્તૃક-૨ સં. ૧૫૧૨ શ્રી ષડાવશ્યકસૂત્ર બાલાવબોધ મેરુસુંદ૨-૨ સં. ૧૫૧૨ - શ્રી ષડાવશ્યકસૂત્ર બાલાવબોધ સમરચંદ્ર-સમરસિંહ-વિક્રમની (પાશ્ચચંદ્રસૂરશિષ્ય) બાલાવબોધ
સોળમી સદી-ષડાવશ્યક સૂત્ર
મહિમાસાગર-વિક્રમની સોળમી સદી-ષડાવશ્યકવિવરણ - સંક્ષેપાર્થ અજ્ઞાતકર્તૃક-લેખન સં. ૧૫૧૫ - ષડાવશ્યક બાલાવબોધ અજ્ઞાતકર્તૃક-લેખન સં. ૧૫૮૩ ષડાવશ્યક બાલાવબોધ - વિનયમૂર્તિ-લેખન સંવત ૧૫૦૯-ષડાવશ્યક બાલાવબોધ જિનવિજય-૨ સં. ૧૫૭૧-ષડાવશ્યક બાલાવબોધ અજ્ઞાતકર્તૃક-લેખન સંવત ૧૭૧૨ - ષડાવશ્યક બાલાવોબધ અજ્ઞાતકર્તૃક – લેખન સંવત ૧૭૩૪-ષડાવશ્યક સૂત્ર-સ્તબક અજ્ઞાતકર્તૃક-લેખન સંવત ૧૭૫૦-ષડાવશ્યક સૂત્ર-સ્તબક અજ્ઞાતકર્તૃક-લેખન સંવત ૧૭૮૧- ષડાવશ્યક અજ્ઞાતકર્તૃક-લેખન સંવત ૧૮૮૬-ષડાવશ્યક બાલાવબોધ અજ્ઞાતકર્તૃક-ષડાવશ્યક ટબો
નીચેના ગ્રંથોને આધારે આ સૂચિ તૈયાર કરી છે ઃ
જૈનસાહિત્યકા બૃહદ ઇતિહાસ, ભાગ-૨; સંપા. મોહનલાલ મહેતા, પ્રકાસ. પાશ્વનાથ વિદ્યાશ્રમ શોધ સંસ્થાન્, વારાણસી, બીજી આવૃત્તિ, ૧૯૮૯ જૈનગૂર્જર કવિઓ ઃ નવી સંવર્ધિત આવૃત્તિ. ભાગ-૧ થી ૭, સંપા. જયંત કોઠારી, પ્રથમ આવૃત્તિ, ઈ.સ. ૧૯૮૭ થી ૧૯૯૫
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 157 158 159 160 161 162