Book Title: Shadavashyak Balavbodha
Author(s): Merusundar Gani, Niranjana Vora
Publisher: Niranjana S Vora
View full book text
________________
પરિશિષ્ટ
૧૪૩
ષડાવશ્યક બાલાવબોધની પ્રાપ્ત સૂચિત્ર ભદ્રબાહુકૃત નિર્યુક્તિની મલયગિરિકૃત ટીકાની સાથે – આગમોદય સમિતિ, મુંબઈ, ઈ.સ. ૧૯૨૮ (પ્રથમ ભાગ), ૧૯૩૨ (દ્વિતીય ભાગ), દેવચન્દ લાલભાઈ જૈન પુસ્તકોદ્ધાર, સુરત, સન્ ૧૯૩૬ (તૃતીય ભાગ) ભદ્રબાહુકૃત નિર્યુક્તિની હરિભદ્રવિહિત વૃત્તિસહિત-આગમોદય સમિતિ, મુંબઈ, સન્ ૧૯૧૬-૧૭ ભદ્રબાહુકૃત નિર્યુક્તિની માણિક્યશેખરવિરચિત દીપિકાસણિત-વિજયાદાન સૂરીશ્વર જૈન ગ્રંથમાલા, સૂરત, સન્ ૧૯૩૯-૧૯૪૧ મલધારી હેમચન્દ્રવિહિત પ્રદેશવ્યાખ્યા-દેવચન્દ્ર લાલભાઈ જૈન પુસ્તકોદ્ધાર, મુંબઈ, સન્ ૧૯૨૦ ગુજરાતી અનુવાદસહિત-ભીમસી માણેક, મુંબઈ, સન્ ૧૯૦૬ હિન્દી અનુવાદસહિત-અમોલકઋષિ, હૈદરાબાદ, વીર સં. ૨૪૪૬ હિન્દી વિવેચનસહિત (શ્રમણસૂત્ર) ઉપાધ્યાય અમર મુનિ, સન્મતિ જ્ઞાનપીઠ, આગરા, વિ.સં. ૨૦૦૭ સંસ્કૃત વ્યાખ્યા અને તેના હિન્દી-ગુજરાતી અનુવાદની સાથે-મુનિ ઘાસીલાલ, જૈન શાસ્ત્રોદ્ધાર સમિતિ, રાજકોટ, સન્ ૧૯૫૮ જિનદાસકૃત ચૂર્ણિ, રતલામ, સન્ ૧૯૨૮ ભદ્રબાહુકૃત નિર્યુક્તિ, જિનભદ્રકૃત ભાષ્ય અને હેમચન્દ્રકૃત વૃત્તિ સહિત દિવ્યદર્શન કાર્યાલય, અમદાવાદ (દ્ધિ.સં.) ૧૯૬૩ નિર્યુક્તિ અને અવચૂરિસહિત-જ્ઞાનસાગર-ભાવવિજય, દેવચન્દ, લાલભાઈ પુસ્તકોદાર ફંડ, સૂરત, ૧૯૬૩. નિર્યુક્તિ, ભાષ્ય અને સ્વપજ્ઞવૃત્તિસહિત-સં. નથમલ ટાટિયા, પ્રાકૃત જૈન શોધ સંસ્થાન, વૈશાલી, સન્ ૧૯૭૨ નિર્યુક્તિ અને અવચૂરિસહિત-વીર સુન્દર, દેવચન્દ લાલભાઈ, પુસ્તકોદ્ધાર
ફંડ, સૂરત, સન્ ૧૯૭૪ - મૂલ) સં. પુણ્યવિજય મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈ, સન્ ૧૯૭૭
(મૂલ) વૃત્તિ અને ગુજરાતી અનુવાદ સહિત-ચિદાનન્દ કીર્તિ પ્રકાશન, ૧૦
૧૨૭૦ ગોપીપુરા એનરોડ, સૂરત – (મૂલ) સં. જિનેન્દ્રગણિ-હર્ષપુષ્યામૃત જૈન ગ્રન્થમાલા, લાખાબાવલ
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 156 157 158 159 160 161 162