Book Title: Shadavashyak Balavbodha
Author(s): Merusundar Gani, Niranjana Vora
Publisher: Niranjana S Vora

View full book text
Previous | Next

Page 74
________________ મેરુસુંદર ગણિકૃત પડાવશ્યક બાલાવબોધ પ૯ ઈન્વય. એહ વ્રતનઈ વિષઈ પ્રમાદનઈ પ્રસંગિઈ કરી અતીચાર જાણિવા. ૧૧. એહ વ્રતના અતીચારનઉં પ્રતિક્રમણ કહીઈ. સહસાવ સહસાત્કારિ અણવિમાસિઈ કહઈ તૂ ચોર એહવઉં આલ દિઈ. તે સહસાભ્યાખ્યાન જાણિવર્ડ / ૧રી. હસ. એકાંતિની વાત સાંભાલી પ્રકાસઈ અથવા કહિવઉ મર્મ પ્રકાસ ઈ. તે બીજી અતીચાર-કહીશું. કલત્ર અથવા મિત્રોઈ આપણી છાની વાત કાંઈ કહી હુઈ તે અનેથિ પ્રકાસિઈ, તે સ્વદાર મંત્ર-ત્રીજઉ અતીચાર ૩. એતલઈ જે સાચઉઈ વચન. પરપીડાકારીઉ તે કૂડઉ. મોસવ એ સે અણજાણ્યા સહ મંત્ર અનેરાન. સાખવઈ. અપાયપાડીયા ભણી. એ મૂષોપદેસ. ચઉથઉ અતીચાર ૪. કૂડાં લેખ લિખઈ. નિસિ ભેદ સઘલ એહ માહિ આવ્યઉં. ઈંમ બીજઈ વતિ જે પાપ લાગઉ તે સર્વ પડિકમઉં. ઈમાં વસુ અનઈ નારદની કથા જાણિવી. ૧૨ હિવે ત્રીજ, અણુવ્રત કહીઈ, તેઈ એ અણુવ્યયમી ત્રીજઈ અણુવ્રતિ યૂલ મોટઉ રાજનિગ્રાહ જીણઇં ઊપજઈ એહવાહ જે દ્રવ્ય તેહનઈ વિષઈ પ્રમાદ લગી જે અતીચાર લાગા ||૧રા તેના હડપ્પઉગે તેને કહીશું. ચોર તેહેં આણી હી પારકઉ તે હરિયાની જે વિરતિ, આયરીય) અપ્રશસ્ત ભાવિ કરી ઈચ્છા ૫. એ ત્રીજા વ્રત-મોતી પ્રમુખ. બહુમૂલ્ય વસ્તુ લોભ લગી સુહગુ લિઈ. ૧૦ પઉગે ચોરનઈ ઊધારિ ધન દેઈ ચોરીનઈ વિષઈ પ્રેરાઈ મરી તડપ્પડિરૂપે રૂડી વસ્તુ માહિ સામાન્ય વસ્તુ ભૂલી વેચઈ કારિમી કસ્તૂરી પ્રમુખ ખરીનઈ મૂર્લિ વેચઈ. લવિંગ જાઈફલાદિકે દૂધના ભાતાદિઈ. એ સર્વ તત્વતિરૂપ કહીઈ. ૩ વિરૂદ્ધ ગમણે ય પારકઈ દેસિ વયર લગી રાજાઈ ધાનવસ્તુ, જાતી રાખી હુઈ. અનઈ તિહાં લાભ દેખિ છાનઈ સિક જાયાઈ લોભ લગી વસ્તુ વેચાઈ ૪ ફૂડનુ લકુડમાણી કૂડા તોલાં કૂંડાં માપ તિણિઉ છઉં અધિકઉ લિઈ દિઈ ૫. ઈમે ત્રીજઈ વ્રતિ પાંચ અતીચાર પડિકમલે, ઈહાં વકાશ્રેષ્ટિની કથા જાણિવી. (૧૪) હિવે ચઉથઉં વ્રત કહી છે. ઉલ્થ અણુવ્યયમી સંગ્રહીના અનેકવિધ ભેદ છઈ, તિહાં ગમન લાઈવઉ તેહનઉ નિષેધ વિરતિ. યાણિ કારણિ ઈહ લોકિં પરલોકિ અપકીર્તિ ઈત્યાદિ ઘણા દોષ છઈ. આયરિ૦ અપ્રશસ્ત ભાવિ કરી. એ વ્રતનઈ વિષઈ પ્રમાદના પ્રસંગ લગી જિ અતીચાર લાગ્યા ૧પો હિવે તેના મલેઈ કહઈ. અપરિગ્ગહીયા ઈત્તર. અપરિગૃહીતા વિધિ વા તિહાં ગમન-ઈત્તર થોડ૯. કાલભાડઉ દેઈ વેશ્યા આપણઈ રાખી ગમન કરશું તે ઈત્તાર કહીશું. શ્રાવિકાનઈ પર પુરૂષની વાંછાઈ અતીચાર. અનઈ સઉકિનઈ વારઈ ભર્તાર સમીપિ જાતાં બીજઉ અથીચાર. સ્ત્રીનઈ અણંગ કહીશું. કામ તેહની ક્રીડા રામતિ. કરસ્પર્શાદિક, પરસ્ત્રીનઈ કરઈ અથવા ચીરાસી કામાસનનઉ સેવિવઉ ૩. વીવાહ આપણા છોરૂ ટાલી બીજીના વિવાહ જોડા વાડા કરઈ. સોભાગ લેવા ભણી Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162