Book Title: Shadavashyak Balavbodha
Author(s): Merusundar Gani, Niranjana Vora
Publisher: Niranjana S Vora
View full book text
________________
મેરુસુંદરગણિરચિત ષડાવશ્યક બાલાવબોધ
હિવે ૨૨ અનંતકાય. તિહાં અનંતકાયનું લક્ષણ જાણિઉં. જોઈ તે કહઈ. ગૂઢ સર સંધિ પવૅ સમભંગ ૫. વ્યાખ્યા છે જેની શિરા ગૂઢ દીસર સંતી નથી અનઈ સંધિ કહઈ અનઈ પર્વ જેહના ગૂઠ હુઈ તે પાંડઉં, ડાલ, ડાંડી પ્રભૂતિ અનંતકાઈ સમભંગ. જે ડાલપાનડે ત્રોડીત સમઈ ભંગિ ભાઈ. અહી રંગ જેહ માહિ હીરતાની ન હૂઈ. છિન્નર, હું છેદી મૂક્યા પછી પાણી માટીનઈ યોગિ પાલુઈ. જિમ ખિલો સાહી ૨૦ એણે લક્ષણે અનંતકાઈ જાંણિવા તદ્ધિ, એહ થકઉં. ઊપરાઠવું જેહની નસાસંધિ પર્વ દીસતાં હુઈ જે વિસમઈ ભંગિ ભાંજઈ જેહ માંહિ છત્રીસ નામ લેઈ કહ્યા. કેહા સૂરણ કંદ ૧ વજકંદ ૨. ઈમ બીજાંઈ કંદ જાણિવા. નીલી હલદ્ર ૩, આદઉં, ૪ નીલઉ ક્યૂર ઉપ, શતાઉરિ ૬, વિરાલી વેલિ ૭, ક્યારિ ૮, ઘોહરિ ૯, ગિલો ૧૦, લસણ ૧૧, વંસકરેલાં નીપજઈ ૧૪, લોઢુ પોયણિનઉ કંદ ૧૫, ગિરિકર્ણિકાવલિ ૧૬, નવાં ઊગતાં કિસલય ૧૭, ખરિસૂયા ૧૮, થેરકંદ ૧૯, નીલીમોથ ૨૦, સમરવૃક્ષની છાલિ. અનંતકાય પણિ બીજા અવયવ નહીં. ૨૧. ખેલવૂડા ૨૨ અમૃત વેલિ ૨૩, મૂલઉ ૨૪ ભૂમિફોડા-ઊપજઈ ૨૫. કઠલવ ધાનના અંકૂર ૨૬. ટુંક વાઘલઉં. શાક તે પહિલ ઊંગિઉ. અનંતકાય છેદ્યા પૂઠિ ઊગિઉ હૂઈ તે નહી ૨૭ સુખાલ જો મોટઉ હુઈ ૨૮ પત્યેક શાક હુઈ ૨૯ કૂલી આંબિલી જેહ માંહિ ચીચક ઉસાવરિઉં ન હુઈ ૩૦ આલૂ ૩૧ પીડાલૂ ૩૨ એ બત્રીસ અનંતકાય જાણિવા. પુષ્પય ફૂલ કઈરડાં મહુડાદિકની ચકાઈ નું ત્રસસે સત્ક પત્રાદિક જાણિવા. ફલેય ફલ જે પીલું, પીચું, આમણ, બોર પ્રકૃતિ એક માહિ કંથુઆદિક, ત્રસ જીવ હુઈ. એ વસ્તુ સઈ માહિ ભોગવીશું તે કહી.
હિર્વે લાહરિ ભોગવીઈ તે કહઈ. ગંધ, મલ્લય, ગંધ કહાતાં સુગંધ, દ્રવ્ય, કસ્તુરી, ચોઆ, કપૂરાદિત. મલ્લેય, વાલઉ કેવડઉ પ્રભૂતિ ફૂલ ભોગ હેતિ વોવરઈ. તિહાં કૃલિ જે તી પાંખડી તેતલા જીવ વિભોગ પરી ભોગે એ વસ્તુનઉ ઉપભોગ પરિભોગ કરતાં બીયં બીજઈ ગુણવ્રતિ જે પાપ લાગઉં તે નિંદઉં. રા.
હિર્વે સાતમા વ્રતના અતીચાર કહીઈ. સચિત્રજીણઈ સચિત્રની નેમ લીધઉં. અથ સચિતૂનઉ પરિમાણે કીધઉં અનઈ અધિકઉં સચિત્ત લિઈ. તેહનઈ અનાભોગાદિ કારણ લગી સચિત્તાર અતીચાર એક I૧. પડિબદ્ધ સચિત્ત હુઈ પ્રતિબદ્ધ કહીઈ. ભાગત૬. જિમ કેહિનઈ. સચિત્તનઉં. નેમ હુઈ. અનઈ વૃક્ષ ડૂતઉ. ઊખેડી ૨ ગૂંદ ખાઈ આંબો રાયણ નીકોલી ૨ ખાઈ. તત્કાલ તે સચિત્ત પ્રતિબદ્ધ હાર બીજઉ અતીચાર ૨ અપ્પોલિય અપકવાસિહું કહીશું. જે આગિઈ કરી સંસ્કાર નહી કીધઉ જિમ ગોધૂમાદિકના આટા પીસ્યા પછી કેતા એક દિન તાઈ મિશ્ર થકઉ રહઈ જે ભણી શ્રી સિદ્ધાંતિ ઈમ કહિઉ અણચાલિઉ આટલું શ્રાવણ ભાદ્રવઈ પાંચ દિન તાંઈ મિશ્ર પછઈ ફાસ્ આસોમાસિ દિન ધકાતી માગશિર પોંસિ ૩ દિન.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162