Book Title: Shadavashyak Balavbodha
Author(s): Merusundar Gani, Niranjana Vora
Publisher: Niranjana S Vora
View full book text
________________
મેરુસુંદરમણિકત પડાવશ્યક બાલાવબોધ
૬૯
શ્રાવક તે કર્મણઈ ક્ષપાવઈ ૩૯. વલી એહ જિ વાત કહઈ. કયપાવો વિપકીધાં. પાપનઉ ધણી ગુરૂ આગલ આલોઈં નિંદવાઈ કરી હોઈ હુઈ. અતિરેગંઘણઉંઈ પાપ હલુવું થાઈ માયા રહિત આલોવતાં જીવનઈ ઘણાઈ પાપનઉ ભાર ઊતરઈ દષ્ટાંત કહઈ. જિમ ભારનઉ ઊપાડણહાર ભાર ઊતારારિઈ હઉ થાઈ |૪૦ શ્રાવક યદ્યપિ ઘણા આરંભ કરશું છઈ. પણિ શ્રાવકનઈ પડિકમણઈ કરી. દુઃખ વિલય ભઈ ઈસિવું કહિઉં. આવસ્સએણ૦ આવશ્યક ષડવિધ મનસહિત કરી સાચઉ. શ્રાવક જુ કિમઈ પાપમાં કર્મ ભરિ કરી ભારિઉ હુંતી-એ છ આવશ્યક કરતી દુખ સારીસ માનસિક દુખનઉ અંતર કરાઈ. વિણાસ કરઈ. કાઠી ઘોડઈ કાલિ કરિયઈ. દુમ્બની અંત કિરીયા કહીઈ. મુક્તિ તે પામિસ્યઈ. કરિસ્સઈ II૪૧.
હિર્વે પડિકમણાઉં કરતાં જે અતીચાર વીસારિયા. તે પડિકમિવા નમિત્ત કહઈ. આલોયણા) એક દિવસ રાત્રિ માહિ આરીરોદ્ર ધ્યાનના વશિ લગી. જે સંકલ્પ વિકલ્પ ઊપના તે સાંભરઈ નહીં. તે ગુરૂ આગલિ આલોણાનઈ. અદિકારિ. બહુવિધ ઘણાં પાપના પ્રકાર તે કGણ મૂલગુણા પાંચ અણુવ્રત. ઉત્તરગુણ. ત્રિણિ ગુણવ્રત. થ્યારિ શિષ્યા વ્રત. તેહનઈ વિષઈ પડિકમણાનઈ કાલિ આલોવતાં નિંદતાં ગર હતાં. જે પાપ ચીતિનાઘઉં પ્રમાદ વસઈ તુ. તે નંદેતં ચ ગરિણામ II૪૨.
ઈસી પરિ પડિકમણાકાર કર. પુરૂષ ઊઠણહાર હૂંતઉ. તસ્ય ધમ્મસ્સા કેવલિ પન્નતસ ઈસિઉ કહતઉ ઊઠઈ પછઈ અદ્ભુદ્ધિઉમિ આરા) કેવલી ભાષિત તે ધર્મનઉ સિઉ ? અર્થ શ્રાવકધર્મની આરાધના ભુલા તે નિમિતુ હું અભૃદ્ધિઉમિ અભ્યસ્થિત ઉમવંત હુઉ. છઉં વિરઉં. મિ. વિરાધના ખંડના તેહ થકી વિરતઉ હટિઉ છઉં. તિ વિહેણપ૦ મન વચનકાય તિણિ કરી સઘલાઈ પાપકર્મનઉ પ્રતિક્રમણ કરી વંદામિ. જિણેચઉ વીસ ચઉવીસઈ તીર્થ કરમનઈ વાદઉં ૪૩. ઈસી પરિ ભાવજિન વાંદી સ્થાપના જિન વાંદિવા ભણી કહઈ. જાવંતિ ચેઈયાઈ - ૫ ઈત્યાદિ સુગમ છતી ૪૪
પણિ વિશેષઈ સંતો. ઈહાં હૂંત હૃતિહાં સ્વર્ગ, મૃત્યુ. પાતાલના ચૈત્ય નઈ વાંદઉં. હિવે સાધુ વંદન ભણી કહઈ જીવંતિ કે વિસાહૂ ૪૫. સુગમુ? પણિ પ્રથમ સંહનમિ ઉત્કૃષ્ટપદિ પનારકર્મભૂમિ. પાંચ ભરત પાંચ એરાવત. પાંચ મહાવિદેહા. વિક્ષેત્ર તિહાં નવકોડિ કેવલી સાધુસંપદા. નવકોડિ સહસ્ત્રવર પ્રધાન. જ્ઞાન દર્શન ચરિત્રધર સાધુ સંપદા. બિહું કોડિ સહસ્ત્ર વર સાધુ સંપદા કહીઈ Il૪૫. ઈસી પરિ સર્વ સાધુ વાંદી પડિકમણાનુકરણહાર. શ્રાવક આવતઈ ભવિ આસંસતી હૂંતી ભણઈ મોક્ષ વાંછતાં થકા પ્રાર્થના કરઈ. ચિરસંવિપાવપણા ચિરકાલનાં સીંચ્યાં પાપ તેહની ફેડણહારિ. ભવનાથુતસહસ્ત્ર તેહની મથણહારિ. એહવી ચઉવીસઈ તીર્થકરના મુખની કથા. તિર્ણિ કરી વોલિ તું. માહરા દારા દિહાડારા
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162