Book Title: Shadavashyak Balavbodha
Author(s): Merusundar Gani, Niranjana Vora
Publisher: Niranjana S Vora
View full book text
________________
પર
મેરુસુંદરગણિરચિત ષડાવશ્યક બાલાવબોધ
ઊચરઈ પછઈ સામાયક કરી પડકમણે કોઈ વાસમઈ પડિકમણું કરશું તુ પાછઈ સાધુ જિમ બહુ વેલ સંદિસામિ, બહુવેલ કરેમિ. આચાર્ય ઉપાધ્યાય વાદી સિન્માય કરશું. પડિલેહણે સંદિસામિ. બીજઈ પડિલેહણે કરેમિ. પછઈ મુહપતી પડિલેહી અંગ પડિલેહણ સં૦ અંગપડિલેહણ કરેમિ. પછઈ મુહપતી પડિલેહી વેષા પડિલેહી. વેણવીરીની સ્થાપના કરી મુહપતી પડિલેહી. ઉહી પડિલેહણ૦સં) ઉહાપડિલેહણ કરેમિ. પછે એકાંતિ ઉહી પડિલેહઈ સંથારાની ભૂમિ પંજી એકાંતિક જેઉ વિરલ કરી પરિકળી ઈરિયાવહી પડિકમી સિમ્ભાય કરઈ. એ પોસહવિધિ જાણિવી. વિશેષ વિધિ શ્રી જિનવલ્લભસૂરિ વિરચિતઈઉ જાણિવી Nછો.
સામાયક કરવા પછી ગચ્છરીતિઈ જ્યતિહૂયણ ય નમસ્કાર કહી પાછઈ જય મહાભાગ આરંભી તિiઝ નમુત્યુ.
- જયજયવંત હે મહાયજ્ઞ મહોત જેહનઉ જસ વલી જય હે મહાભાગ. મહાંત જેહનઉ ભાગ્ય છંઈ, જયચિંતિત મનોવાંછિત ફલનઉદાયક જુ યસમન્થ. જય સર્વપરમાર્થની જાણણહાર. જય જય જગવિશ્વનઈ તત્વની ઉપદેસાઈ તુ ગુરૂ ગરિમ ગુરૂ ગરિમાઈ કરી, ગુરૂઉ છઈ. જયદુહસ્થ૦ જય દુખી જે સત્વ પ્રાણી તેહનઈ, ત્રાણ શરણનઉ દાયક. તે કઉણ? સ્તંભવકસ્થિત પાર્શ્વજિન ભવિયહ ભીમ ભવત્થ. ભવિકની જે ભીમભવધે. ભવિકનઉ જે ભીમભવત્યે ભવિકનઉ જે ભીમભવ સંસાર હુંતઉ ઊપનઉ છઈ જે ભયતે અવર્ણ તા કહીંઈ ફેડણહાર. અસંતગુણ અનંતાગુણ છઈ. તુ તિરું નમુત્યુ તુઝનઈ. તિ સંઝ ત્રિકાલ નમુત્યુ નમસ્કાર હુઉ પછઇ સર્વ સાધુ પછઈ સાતમીનઈ વાંદૂકહી ગોડલીયા હોઈ માથક ભઈ ભગાડી સવ્વસ્ત વિદેવ સિય ઈત્યાદિ આલોયણી તસુત્તરીસ કહી કાઉસગ્ગ કીજઈ. કાઉસગ્ગ માહિ જઉ અતીચાર નાવઈ તુ ૮ નવકાર ચીતવી કાઉસગ્ગ પારી ભોગસ કહી મહતી પડિલેહી બિ વાંદણાં દીજઈ, પછઈ આલોઉ કરી સવ્વસવિ દેવે પછઈ ખામણકમણે ઈત્યાદિ પાસેહ પડિતમણઈ કહી ગુરૂસ્યું પડિકમતાં ગુરૂપડિક્કમત ઈસ્યઈ કહઈ. ઈન્ચે તસ્સમિચ્છામિ દુક્કડ ભણી ભુઈ પઉ છું પાટલઈ અથ પઉછણઈ બસી. પડિકમણાસૂત્ર ગુણઈ. પછઈ ઊભા હોઈ અ આરાહણા એ ઈત્યાદિ કહી બિ વાંદણા દેઈ ખામણ૩ કીંજઈ. વલી બિ વાંદણાં દેઈ શ્રાવક શ્રાવિકા એ ૩ ગાહ પાલક એ સામર્થિક, એક ગણધરનઉ શિષ્ય સમુદાય તે કુલ ત્રિહ ગણધરનઉ શિષ્ય - સમુદાય તે ગણ. એરહઈ. વિષઈ જેમઈ કષાય ક્રોધ માન માયા લોભ દિવસ - રાત્રિ માહિ કીધા, તે કષાય સઘલાઈ મન વચન કાર્ય કરી ખામિ ખમાવઉ ! ૧ સવ્વસ્સ0 સઘલાઈ. પનર કર્મભૂમિ માહિ શ્રમણસંઘનઈ જ કાંઈ અવહેલનાદિ ભાવિ કરી અપરાધ કીધઉ હુઈ તે સઘળું ઈ અંજલિ માથઈ હત્યા ચડાવી સર્વ ખમાવઉં. ઈહાં હૂતા તે પણિ ખમ. સવ્વસજી જે પૂર્વિહિં ઈરિયાવહી
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162